fbpx
અમરેલી

દામનગર ભુરખીયા દાદાના સાનિધ્યમાં સેવા હી સંગઠન અંતર્ગત મેગા રકતદાન કેમ્પનું આયોજન

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી  ના નેતૃત્ત્વ હેઠળ કેન્દ્ર સરકાર ની સેવાના સાત વર્ષ પૂર્ણ થતાં *“સેવા હી સંગઠન”* અંતર્ગત અમરેલી જીલ્લા પંચાયત ચાવંડ સીટ, લાઠી તાલુકા પંચાયત ભુરખીયા અને દેરડી સીટ દ્રારા ભુરખીયામાં ભાજપ પરિવાર દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા ની અધ્યક્ષ સ્થાને અને સાંસદ  નારણભાઈ કાછડીયા  ની વિશેષ ઉપસ્થિતમાં રકતદાન કેમ્પનું યોજાયો હતો. આ તકે અમરેલી જિલ્લા પ્રમુખ નાનજીભાઈ મોવલીયા, પ્રદેશ યુવા ઉપાધ્યક્ષ  મનીષભાઈ સંઘાણી, શ્રી જીતુભાઈ ડેર, જીલ્લા પંચાયત સદસ્ય શ્રી જનકભાઈ તળવીયા, ભરતભાઈ સુતરીયા, લાઠી તાલુકા ઉપપ્રમુખ રામદેવભાઈ પરમાર, લાઠી તાલુકા સદસ્યશ્રી ચિરાગભાઈ  પરમાર ના હસ્તે દિપપ્રાગટય કરી રકતદાન કેમ્પ ની શરૂઆત કરવામાં આવી.ભુરખીયા ગામના સરપંચ જોરૂભાઈ ગોહિલ, આગેવાન અમરશીભાઈ પરમારે હાજરી આપી હતી.  ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અમરેલી ના સહયોગ તેમજ કાર્યક્રમને સફળ બનાવવા ભુરખીયા ગામ વિકાસ સમિતિ ના સદસ્યો  દેવજીભાઈ સિંધવ, વિમલભાઈ ત્રિવેદી, લાલજીભાઈ રાઠોડ, ગોરખભાઈ પરમાર અને ભુરખીયા ગામના યુવાનો ના સહકાર થી રકતદાન કેમ્પ સફળતાપુર્વક આયોજન કરવામાં આવ્યો. જેમાં મોટી સંખ્યામાં લોકો રકતદાન કરી કોરોના મહામારી માં ઉભી થયેલી રકતની અછત ને દૂર કરવા બહુમૂલ્ય ફાળો આપ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/