fbpx
અમરેલી

એથલેટીક્સ મીટ – ૨૦૨૧નું વિદ્યાસભા કેમ્પસમાં ભવ્ય આયોજન

ડો.જીવરાજ મહેતા સંસ્થાપિત અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત એસ.એચ.ગજેરા ફીઝીકલ એકેડમી અમરેલી દ્વારા જિલ્લા એથલેટીક્સ મીટ-૨૦૨૧નું વિદ્યાસભા કેમ્પસમાં આયોજન કરવામાં આવ્યું હતું.


કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટયથી થઇ હતી. જેમાં સંસ્થાના વ્યવસ્થાપક હસમુખભાઈ પટેલ તથા જનતા વિધ્યાલય મોટા આંકડિયાનાં સ્પોર્ટ્સ ટીચર પી.ડી.મિયાણી તથા વિદ્યાસભા કેમ્પસના સ્પોર્ટ્સ ટીચર્સ અને સ્પર્ધકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ શરુ થયો હતો. આ ટુર્નામેન્ટમાં ૧૩૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં ૫૦૦૦ મીટર દોડ, લાંબી કુદ અને ૪x૧૦૦ મીટર રીલે દોડનું આયોજન કર્યું હતું. જેમાં પ્રથમ, દ્વિત્ય, અને ત્રીતીય સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામ તથા મેડલ અમે સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના વ્યવસ્થાપક હસમુખભાઈ પટેલ ઉપસ્થિત સ્પર્ધકોને જીવનમાં રમતનું મહત્વ અને રમતના ક્ષેત્રોમાં આગળ વધવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું. ખુબ જ ઉત્સાહ પ્રેરક વાતાવરણમાં એથલેટીક્સ મીટ-૨૦૨૧ સંપન્ન થયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/