fbpx
અમરેલી

ખેતિમા નેનો યુરીયાની અસરો અને આવશ્યકતાઓ સંદર્ભેની ચર્ચા–વિચારણા સહકારના માધ્યમથી કૃષિ, દિલ્હી ખાતેના ચેરમેન, ઈફકોના વાઈસ ચેરમેન દિલીપ સંઘાણી–નરેન્દ્ર મોદીની મુલાકાતે

જમીન ગુણવતા, હવા, પોષક તત્વો, ઉપજ ક્ષમતા, રોગમૂકત પાક માટે અસરકારક અદ્ભૂત ગુણધર્મ ધરાવતા નેનો યુરીયા દેશભરની ખેતિ માટે અત્યંત ઉપયોગી સમગ્ર દેશના સૌથી મોટા પ્લાન્ટ કલોલ–ગુજરાત ખાતે તૈયાર થયો. નેનો યુરીયા વિશ્વમા સૌ પ્રથમ ભારતે વિકસાવેલ અને ઈફકો દ્રારા તૈયાર કરવામા આવેલ નેનો યુરીયા (લીકવીડ) ની અસર અને આવશ્યક અંગેની વિસ્ત૬૩ઘઠસત જાણકારી મેળવવા સાથે કેન્દ્ર સરકાર દેશની ખેતિ પ્રણાલીકા અસરકારક બનાવવા કેટલી જાગૃત છે તે અંગેનો ચિતાર દિલ્હી ખાતે દિગ્જ્જ સહકારી અગ્રણી – ઈફકોના વાઈસ ચેરમેન દિલીપ સંઘાણી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે યોજાયેલ મૂલાકાત પરથી ફલીત થાય છે.

ઈફકો દ્રારા તૈયાર કરાયેલ સમગ્ર વિશ્વનું સર્વ પ્રથમ પ્રવાહી ખાતરનો ઉપયોગ–અરસો અંગે પ્રધાનમંત્રી મોદીને સંઘાણીએ માહિતગાર કર્યા હતા. ઈફકોએ દેશની ખાતર જરૂરીયાત, ઉત્પાદન અને વપરાશને ધ્યાને લઈ સંતુલીત નેનો ખાતર તૈયાર કરવામા આવેલ છે, જે ગુજરાતની ભૂમિ પરના ઈફકોના સૌથી મોટા પ્લાન્ટમા તૈયાર કરાયેલ છે. નેનો યુરીયા પાકની ઉપજમા ઉણપ, પોષક તત્વોની ઓછી કાર્યક્ષમતા, માટીમા કારબોનીક પદાર્થોની ઘટ, વિવિધ પોષક તત્વોની ખામી, ખેતિ લાયક જમીન અને પાણીની ઉપલબ્ધતામા ઘટાડો જેવા વિવિધ પડકારોના સામના વચ્ચે ફળદ્રુપ જમીન અને ઉત્પાદન માટે નેનોની અસરકાકતા, પર્યાવરણની સુરક્ષા સહિતની બાબતોની ચર્ચા પ્રધાનમંત્રી મોદીજીની શુભેચ્છા મૂલાકાતમા સંઘાણીએ જણાવેલ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/