fbpx
ભાવનગર

ફરીયાદકા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ

શ્રી ફરિયાદકા પ્રા. શાળા તથા ઉત્તર બુનયાદી હાઇસ્કૂલ ફરિયાદકામાં DEO કચેરીના EI શ્રી એમ. આર.પાંડે ના જન્મ દિવસ નિમત્તે શાળાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. તેમજ બાળકોને હાથ ધોવા માટે સાબુનું વિતરણ કરવામાં આવ્યું. મોડેલ સ્કૂલ સિદસર – શામપરાના પ્રિન્સિપાલ શ્રી મનસુખભાઇ બોરીચા ,ફુલસરના શિક્ષક જોશી સાહેબ તથા ફરિયાદકા પ્રાથમિક શાળા અને હાઇસ્કૂલના શિક્ષક મિત્રો તેમજ ગામજનો ઉપસ્થિત રહેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/