fbpx
અમરેલી

અમરેલીનાં દીપ દીપકભાઈ સવાણીને ગુગલમાં જોબ મળી

અમરેલી રઘુવંશી સમાજના ચિ. દીપ દીપકભાઈ સવાણીએ ગુગલમાં બેંગલોર સોફટવેર એન્‍જીનીયર તરીકે જોબ મેળવેલ છે.  દીપ સવાણીએ આ અગાઉ ફલીપકાર્ડ બેંગલોર અને એ અગાઉ સ્‍પીંકલર ગુડગાવમાં જોબ કરેલ હતી. આમ છેલ્‍લા બે વર્ષમાં ત્રણ જોબ મેળવેલ છે. ગુગલમાં જોબ મેળવી ચિ. દીપે સમગ્ર રઘુવંશી સમાજનું અને અમરેલીનું ગૌરવ વધારેલ છે.

તેઓ સ્‍વ. નાનાલાલ ડાહયાલાલ  સવાણીના પૌત્ર અને સ્‍વ. રસિકભાઈ સવાણીના નાના ભાઈ દીપકભાઈ સવાણીના પુત્ર છે. દીપકભાઈ આઈ.ટી.આઈ.માં જોબ કરે છે. તેઓનો મો.નં. 94ર88 રરપ77 છે.

દીપ સવાણી રાજકોટ ખાતે અભ્‍યાસમાં એસ.એસ.સી.માં બોર્ડ પ્રથમ અને એચ.એસ.સી.માં બોર્ડ સેકન્‍ડ આવેલ હતા. ત્‍યારબાદ ગાંધીનગર ખાતેની ધીરૂભાઈ અંબાણી કોલેજમાં તેઓએ આઈ.સી.ટી.સી.એસ.નો અભ્‍યાસ કરેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/