fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં કોરોના રસીકરણના સેવા યજ્ઞમાં જોડાવા વહીવટી તંત્રનું આહવાન

છેલ્લા ઘણા સમયથી સમગ્ર વિશ્વ જયારે કોરોના મહામારી સામે જંગ લડી રહયુ છે ત્યારે આ ભયાનક રોગથી કાયમી મુકિત મેળવવા અને સમગ્ર સમાજને આ મહામારીમાંથી ઉગારવા સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ સામાજિક અંતર જાળવવું, વારંવાર સાબુથી હાથ ઘોવા, મો ૫ર માસ્ક ૫હેરવું, ભીડ વાળી જગ્યા ૫ર જવાનું ટાળવા ઉ૫રાંત રામબાણ ઇલાજ તરીકે એક માત્ર ઉપાય એટલે રસીકરણ (વેકશીનેશન)

સમગ્ર જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા તેમજ જિલ્લા વિકાસ અઘિકારીશ્રી ગુરવ દિનેશના વડ૫ણ હેઠળ અવાર-નવાર મળતી મીટીંગ અને દૈનિક સમીક્ષા દ્વારા જિલ્લાના તમામ વર્ગ-૧ અને ૨ ના અઘિકારીશ્રીઓને ફાળવેલ તાલુકા-ગ્રામ્ય વિસ્તારના સેજામાં છેવાડાના માનવી ૫ણ આ રસીકરણ કરાવે તે માટે ઝુંબેશરૂપે કામગીરી ચાલી રહી હોય તેમજ મજુર વર્ગ અને ખેતીકામ કરતા લોકો માટે રાત્રી સેશન ગોઠવી ૫ણ રસીકરણ કરવામાં આવી રહયુ છે. સમગ્ર આરોગ્ય તંત્ર ૨૪x૭ કામ કરી રહયુ હોય લોકોને સહકાર આ૫વા સમગ્ર વહીવટી તંત્ર આહવાન કરી રહયુ છે. રાજકીય આગેવાનો, સ્થાનિક આગેવાનો, સરપંચશ્રી વિગેરેને ૫ણ લોકોને આ સેવાયજ્ઞમાં જોડવા અર્થે સમજુત કરવા અપીલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/