fbpx
અમરેલી

અમરેલી ખાતે ૨૬ સપ્ટેમ્બરના જિલ્લાકક્ષાના યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન

અમરેલી રમત ગમત કચેરી દ્વારા આગામી ૨૬ સપ્ટેમ્બરનાં રોજ શ્રી દીપક હાઇસ્કૂલ ગાયત્રી મંદિર પાસે, ચીતલ રોડ અમરેલી ખાતે તા. ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ સવારે ૯ કલાકે રાખવામાં આવેલ છે. જેમાં તાલુકાકક્ષા યોજાયેલ ઓફલાઈન ૧૫ કૃતિના પ્રથમ વિજેતા કલાકારને ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાકક્ષા યુવા ઉત્સવમાં કુલ ૧૫(પંદર) કૃતીનું ઓફલાઈન આયોજન કરવામાં આવશે જેમાં વકતૃત્વ, નિબંધ, પાદપૂર્તિ, ગઝલ શાયરી લેખન, કાવ્યલેખન, દોહા છંદ ચોપાઈ, લોકવાર્તા, સર્જનાત્મક કારીગરી, ચિત્રકલા, લગ્નગીત, હળવું કંઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, ભજન, સમૂહગીત, એકપાત્રીય અભિનય સ્પર્ધાનું આયોજન કરવામાં આવેશે એવું જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/