fbpx
અમરેલી

કોરોનાકાળમાં મૃત્યુ પામેલ સ્વજનોનાં મોક્ષાર્થે અમરેલી નાં કૈલાસ મુકિતધામમાં  પિતૃમોક્ષ યજ્ઞ માં અમરેલી શહેર કૉંગ્રેસ સમિતિ દવારા કોરોના માં મૃત્યુ પામેલા મૃતકના પરિવારને મળવાપાત્ર સહાયના ફોમનું વિતરણ કરતા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી

કોરોનાકાળમાં મૃત્યુ પામેલ સ્વજનોનાં મોક્ષાર્થે અમરેલી નાં કૈલાસ મુકિતધામમાં  પિતૃમોક્ષ યજ્ઞ માં અમરેલી શહેર કૉંગ્રેસ સમિતિ દવારા કોરોના માં મૃત્યુ પામેલા મૃતક ના પરિવાર ને મળવાપાત્ર સહાય ના ફોમ નું વિતરણ કરતા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ ના નેતા પરેશભાઇ ધાનાણી અમરેલી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ડી કે રૈયાણી .અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા

અમરેલી શહેર કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા દ્વારા આગામી દિવસો માં આ ન્યાય યાત્રા ને સમગ્ર અમરેલી શહેર ના તમામ વૉર્ડ માં લઈ જવાસે
અને કોરોના ના મૃત્યુ પામેલા મૃતક ના પરિવાર ને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2003 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની જોગવાઈ મુજબ સહાય મળવા બાબત તેની માંગણી અંગે ના ફોમ વિષે પણ કાયદા મુજબ મળતી સહાય અંગે માંહેત ગાર કરાશેએડવોકેટ સંદીપ પંડ્યા
કોરોનાકાળમાં મૃત્યુ પામેલ સ્વજનોનાં મોક્ષાર્થે અમરેલી નાં કૈલાસ મુકિતધામમાં  પિતૃમોક્ષ યજ્ઞ માં અમરેલી શહેર કૉંગ્રેસ સમિતિ દવારા કોરોના માં મૃત્યુ પામેલા મૃતક ના પરિવાર ને મળવાપાત્ર સહાય ની માગણી ના ના ફોમ નું વિતરણ કરતા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ ના નેતા પરેશભાઇ ધાનાણી અમરેલી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ડી કે રૈયાણી .અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા ઉપ પ્રમુખ મહેશ સોમૈયા મહિલા કૉંગ્રેસ પ્રદેશ મહામંત્રી હંસાબેન જોષી પૂર્વ નગરપાલિકા સદસ્ય બી કે સોલિયા રામભાઈ દવે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/