દામનગર શહેર ના જાહેર સ્થળો પર સઘન પલ્સ પોલિયો કાર્યક્રમ ૧૩૬૧ શિશુ ઓને ટીપાં પીવડાવશે
દામનગર શહેર માં આજરોજ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે સઘન પલ્સ પોલિયો કાર્યક્રમ અંતર્ગત દામનગર શહેર માં ટી એસ ઓ આર આર મકવાણા સાહેબ ના માર્ગદર્શન હેઠળ ઝરખિયા પી એ સી ના તબીબી સ્ટાફ દ્વારા બુથ ૭ પેટા બુથ ૨ હેઠળ ૪ પોઇન્ટ દામનગર દ્વારા શહેર ના જાહેર સ્થળો ઉપર ૧૩૬૧ શિશુ ઓને પોલિયો ના ટીપાં પીવડાવવા નો કાર્યક્રમ ચાલશે આ કાર્યક્રમ માં આરોગ્ય કર્મી રણજીતભાઈ વેગડા પ્રિયકાન્ત ભટ્ટી રાજ દીક્ષિત આરતી ભોજાણી પૂર્વી પડાયા આશા વર્કર આંગણવાડી વર્કર બહેનો એ કામગીરી કરી હતી
Recent Comments