fbpx
અમરેલી

દામનગર શહેરી અને ગ્રામ્ય માં નહિવત વરસાદ તળિયા ઝાટક જળાશયો છતાં તંત્ર નો અનરાધાર સિઝન ૯૨ થી ૯૮ ટકા કેમ?

દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો નહિવત વરસાદ તમામ જળાશયો તળિયા ઝાટક છતાં સરકારી તંત્ર નો અનરાધાર આજે ૩૦ સપ્ટેમ્બરે શહેર ના તમામ જળાશયો તળિયા ઝાટક છે તેમ છતાં સિઝન નો ૯૨થી ૯૮ ટકા વરસાદ દેખાડી રહેલ તંત્ર વીમા કંપની ઓના હિત ના ઉતરી રહ્યા નું દેખાઈ છે આ વર્ષ નો દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં માત્ર ૭ થી ૮ જેવો વરસાદ છતાં સર્વત્ર વર્ષા દેખાડતું તંત્ર આ સિઝન નો ૯૨થી ૯૮ ટકા વરસાદ રેકર્ડ ઉપર દેખાડી તંત્ર ને વાસ્તવિકતા થી સંપૂર્ણ અજાણ છે કે કોઈ વીમા કંપની ના હિત માં ?૩૦ સપ્ટેમ્બર સુધી દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં માત્ર ૭ થી ૮ જેટલો વરસાદ હોવા છતાં ધોધ માર અનરાધાર કેમ દર્શાવતું હશે?દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં માત્ર મામુલી વરસાદ થયો છે શહેર ના જય ભુરખિયા સરોવર નં ૧ અને ૨ સંપૂર્ણ ખાલીખમ સારો વરસાદ હોવા ના તંત્ર અહેવાલો સંપૂર્ણ ગબારો છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં નાના મોટા ખાડા તળાવો ખાલીખમ છેદામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં નહિવત વરસાદ થી કોઈ જગ્યા એ ખાડા સરવરો ભરાયા નથી ત્યારે તંત્ર એ  આંકડાકીય માયાજાળ રચી સિઝન ના સારા વરસાદ ની ટકાવારી કોના લાભ માં જાહેર કરતું હશે ?

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/