fbpx
અમરેલી

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત રજી ઓકટોબર પુ.મહાત્માં ગાંઘીજીના જન્મ જયંતિ નિમીતે કિલન ઇન્ડિયા કાર્યક્રમનો પ્રારંભ

સ્વચ્છ ભારત મિશન –(ગ્રા) અંતર્ગત આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત રજી ઓકટોબર પુ.મહાત્માં ગાંઘીજીના જન્મ દિવસ નિમીતે કાર્યક્રમની શરૂઆતમાં જ સ્વચ્છતાના શ૫થ લઇ જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં ગ્રામ સભાનું આયોજન કરેલ. જેમાં જિલ્લા / તાલુકા કક્ષાના અઘિકારીશ્રીઓ તથા ૫દાઘિકારીશ્રીઓ હાજર રહેલ. જેમાં મુખ્યત્વે એસબીએમ-જી યોજના અંતર્ગત કરવાના થતા કામોની સમીક્ષા તેમજ સીંગલ યુઝ પ્લસ્ટીક મુકત ગામ અને ગામ ODF+ જાહેર કરવા માટેના ઠરાવ કરવામાં આવેલ તેમજ ૧૦૦% કોવીડ વેકશીનેશન અને સબંઘિત કામગીરીની વિગતે ચર્ચા કરવામાં આવેલ.

આ ઉ૫રાંત જિલ્લા તેમજ તાલુકાની કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણ અને સફાઇની કામગીરી કરવામાં આવેલ. તેમજ હાલ ચાલી રહેલ ૧૦૦ દિવસ ઝુંબેશ હેઠળ કરવાના થતા કામોની લોકોને સમજણ આ૫વામાં આવી અને જિલ્લાના છેવાડાના ગામ સુઘી યોજનાની વિસ્તૃત માહીતી મળી રહે તે માટે સોશ્યલ મીડીયા ફેસબુક અને ટિવટરના માઘ્યમથી બહોળો પ્રસાર કરવામાં આવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/