fbpx
અમરેલી

કલેકટર તથા જિલ્લા વિકાસ અઘિકારી જિલ્લાના વિવિઘ ગામોમાં વિકાસના કામો અને વેકશીનેશન ઝુંબેશની મુલાકાત

માન.શ્રી કલેકટર સાહેબ દ્વારા મહત્તમ માઇગ્રેશન ધરાવતા લીલીયા તાલુકા મુકામે CHC તેમજ મામલતદાર ઓફિસ, લીલીયા ખાતે કાર્યરત વેક્સિનેશન કામગીરી તેમજ  કોલ સેન્ટરની મુલાકાત લીધી. જિલ્લાના દરેક તાલુકાઓમાં આવા કોલ સેન્ટરના માધ્યમથી લોકોને કોલ કરી વેક્સિનેશન માટે સમજૂત કરવામાં આવે છે.

માન.જિલ્લા વિકાસ અઘિકારીશ્રી દ્વારા તા.૦૮/૧૦/૨૦૨૧ ના રોજ સાવરકુંડલા, ખાંભા તથા રાજુલા તાલુકાના ગામોમાં હાલ ચાલી રહેલ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન –(ગ્રા) હેઠળ ૧૦૦ દિવસ ઝુંબેશ દરમ્યાન ગ્રામ્ય કક્ષાએ કરવાના થતા કામો વ્યકિતગત અને સામુહિક સોકપીટ, વ્યકિતગત શૌચાલય અને શૌચાલયના સમારકામ વિગેરે કામગીરી પુર જોશમાં ચાલી રહી છે ત્યારે જિલ્લાના ઉચ્ચ કક્ષાના અઘિકારીશ્રીઓ ૫ણ ગ્રામ્ય કક્ષાએ ચાલતા કામોની અવાર-નવાર રૂબરૂ મુલાકાત લઇ સઘન મોનીટરીંગ કરી રહયા છે. અને સબંઘિત કર્મચારીશ્રી / અઘિકારીશ્રીઓને સમયમર્યાદામાં કામો પુર્ણ કરવા સુચના આ૫વામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/