fbpx
અમરેલી

લાઠી શહેર માં પોસ્ટ સપ્તાહ ની સુપ્રીટેન્ડન અમરીશ પાંડે ની અધ્યક્ષતા માં ઉજવણી

લાઠી શહેર પોસ્ટ સપ્તાહ ની  સુપ્રીટેન્ડન અમરીશ પાંડે ની અધ્યક્ષતા માં  ઉજવણી અમરેલી ડિવિઝન  લાઠી સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર શ્રી રાહુલભાઇ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગ્રામીણ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ના લાઠી સબ ડિવિઝન ના લાઠી બાબરા લીલીયા દામનગર ચમારડી અને ચાવંડ ના બ્રાન્ચ પોસ્ટ માસ્તર આસી બ્રાન્ચ પોસ્ટ માસ્તર પણ ઉપસ્થીત રહ્યાં હતાં. અને ગ્રામ્ય લોકો માટેની સૌથી શ્રેષ્ઠ વિમાં યોજના “ગ્રામિણ ટપાલ જીવન વીમા”ની કામગીરી કરેલ અને ૭૦  પોલીસી સાથે બે કરોડ છ લાખ પચાસ હજારનાં વીમાં ની કામગીરી થયેલ જે ખુબ જ પ્રશંશનિય છે. કાર્યક્રમ ની શુભ શરુઆત કુમારી નીલમબેન બરનડા, બીપીએમ્ પીપળવા બી.ઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં જે બાદ એસ.ડી.આઇ સાહેબ લાઠી સબ ડીવીઝન દ્વારા અને માનનીય સુપ્રીટેનડેન્ટ સાહેબશ્રી દ્વારા આજની વર્તમાન પરિસ્થિતિ વિશે પોસ્ટ ઓફિસ ની વિવિધ યોજનાઓ અને તેનાંથી ગ્રામીણ જનતા ને થતા લાભાલાભ વિશે વિશેષ માર્ગદર્શન આપ્યું અને સૌને ઉત્સાહભેર કાર્ય કરવા તેમજ તે અંગે પૂરતો સાથ સહકાર આપવા પણ જણાવ્યુ. આજે ગામડાંના લોકોને ક્યાય પણ બહાર જવાની જરૂર ના પડે અને પોતાની નાણાકીય તમામ સગવડો તેમને ગામડાંની નાનામાં નાની બ્રાન્ચ પોસ્ટઓફીસ માંથી જ મળી રહે તેં અંગેના સરકારશ્રીના ઉદેશને સાર્થક કરવા અંગે પણ વિશેષ માર્ગદર્શન આપ્યું. આ સમગ્ર કાર્ય ક્રમ  નું આયોજન સલીમભાઈ મલેક અને નિલેશભાઈ જમોડે કર્યું…

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/