fbpx
અમરેલી

સાવરકુંડલામાં ભારે વરસાદથી લાખો રૂપિયાનું નુકસાન, અંદાજિત પ હજાર ગુણી મગફળી અને 10 હજાર મણ કપાસ પલળી ગયાનું અનુમાન

સાવરકુંડલામાં આજે વીજળીનાં કડાકા-ભડાકા સાથે અર્ધી કલાકમાં અર્ધા ઈંચ જેટલો વરસાદ ખાબકતા માર્કેટયાર્ડમાં ખુલ્‍લામાં રહેલ પ હજાર ગુણી મગફળી અને 10 હજાર મણ કપાસ પલળી જતાં ખેડૂતોને ભારે નુકસાની સહન કરવી પડી હોય સરકાર ઘ્‍વારા ખેડૂતોને જરૂરી મદદ કરવામાં આવે તેવી માંગ ઉભી થઈ રહી છે.

વિગત એવા પ્રકારની છે કે, સાવરકુંડલા પંથકમાંથી વિદાય   વેળા મેઘરાજાએ છેલ્‍લી કલાકોમાં ભારે વરસાદ વરસાવતાં ખેતીપાકોને વ્‍યાપક નુકસાન થયેઈ છે. મગફળી- કપાસનાં પાકને વ્‍યાપકનુકસાન થયેલ છે. છેલ્‍લા ઘણા દિવસોથી જગતાત ગણાતા ખેડૂતોની સમસ્‍યા વધી રહી હોય સરકારે હવે ખેડૂતોને ખુલ્‍લા દિલે મદદ કરવી પડશે નહી તો આગામી દિવસોમાં કોઈ ખેડૂત ખેતી કાર્ય કરશે નહી તેટલી હદે ગંભીર પરિસ્‍થિતિ જોવા મળી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/