fbpx
અમરેલી

મહુવા સુરત ટ્રેન ને લીલીયા ખાતે સ્ટોપ મળતા અગ્રણી પ્રત્યે આભાર વ્યક્ત કરતા પ્રદેશ અગ્રણી ભાવનાબેન ગોંડલીયા દામનગર શહેરી વિસ્તાર ને પણ ટ્રેન નો સ્ટોપ આપો

દામનગર મહુવા-સુરત ટ્રેનને લીલીયા સ્ટોપ આપેલ તે બદલ આભાર વ્યકત કરતા ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના મંત્રી ભાવનાબેન ગોંડલીયા અમરેલી મહુવા-સુરત ટ્રેનને લીલીયા સ્ટોપ આપવા ઘણાં લાંબા સમયથી સ્થાનિક અને આજુબાજુના ગામોના પ્રજાજનો માંગ હતી મંત્રાલયે અને આ અંગે આંદોલનો પણ લોકોએ કરેલ હતા અને આ વિસ્તારના સાંસદ નારણભાઈ કાછડીયાએ પણ સચોટ રજુઆતો કરેલ હતી ભારત સરકારશ્રીના કેબીનેટ કક્ષાના રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી અને ભારત સરકારશ્રીના રેલ્વે રાજયમંત્રી દશનાબેન જરદોશીજાએ આ રજુઆતો ધ્યાને લઈ લાંબા સમયની આ વિસ્તારના લોકોના પ્રશ્નોને વાચા આપી ૧૨/૧૨/૨૦૨૧ મહુવા- સુરત સુપર કાસ્ટ ટ્રેનને લીલીયા સ્ટોપ આપતા લીલીયા સ્ટોપ આપતા લીલીયા અને આજુબાજના વિસ્તારના લોકોમાં આનંદ ફેલાયેલ છે અને અમરેલીના પ્રજાજનો પણ લીલીયાથી સુરત ટ્રેનનો લાભ મેળવી શકશે . ભાજપ સરકાર મહિલા મોરચાના પદેશ મંત્રીએ આ વિસ્તારની પજાને ન્યાય આપવા બદલ રેલ્વેમંત્રી અશ્વિન વૈષ્ણવજી રેલ્વે રાજયમંત્રીશ્રી દશનાબેન જરદોશીનો તેમજ આ વિસ્તારના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાનો જાહેર આભાર માની આ કામગીરી બદલ અભિનંદન પાઠવેલ છે અને પ્રજાલક્ષી આ કામગીરીને બિરદાવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે લાઠી -લીલીયા -અમરેલી -દામનગર વિસ્તારમાં હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલ  જેઓને સુરત સાથે સીધો નાતો હોવાથી ટ્રેનના સ્ટોપથી ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થશે આશા છે કે દામનગર શહેર ને વહેલી તકે મહુવા સુરત ટ્રેન નો સ્ટોપ મળે જનતા પણ એનો પૂરતા પ્રમાણમાં લાભ લે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/