fbpx
અમરેલી

પાળીયાદ ધામ પરમ પૂજ્ય વિસામણ બાપુની જગ્યામાં,અમરેલી જિલ્લા ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું

સેવા હિ સંગઠનના મુદ્રાલેખ સાથે કામ કરતી ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લાનો પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ પાળીયાદ ધામ ખાતે તારીખ ૧૯ ઓક્ટોબરના રોજ થયો. પ. પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળા બા ઉનડ બાપુ, અખિલ ભારતીય સંત સમિતિના કાયમી સદસ્ય અને પાળીયાદ ધામ પરમ પૂજ્ય વિસામણ બાપુની જગ્યાના વ્યવસ્થાપક પૂજ્ય ભઈલુ ભાઈની પાવન ઉપસ્થિતિમાં પ્રશિક્ષણ વર્ગના ઉદ્દઘાટન સત્રનો આરંભ કરવામાં આવ્યો હતો. 

પ્રથમ દિવસના વિવિધ સત્રોમાં કાર્યકરોને તજજ્ઞ વક્તાઓ શ્રી પ્રકાશભાઈ સોની, શ્રી જતીનભાઈ વ્યાસ, શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, ડૉ. ભરતભાઈ બોઘરા અને શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. દ્વિતિય દિવસના વિવિધ સત્રોના વક્તા તરીકે શ્રી વિભાવરીબેન દવે, શ્રી જયંતીભાઈ કવાડિયા, શ્રી આશાબેન નકુમ, શ્રી ગૌતમભાઈ ગેડીયા, શ્રી ધવલભાઈ દવે, શ્રી મહેશભાઈ કસવાલા અને શ્રી જૈમિનભાઈ ઉપાધ્યાય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અમરેલી જિલ્લા ભાજપના અપેક્ષિત કાર્યકરોએ આ પ્રશિક્ષણ વર્ગમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રભારી શ્રી સુરેશભાઈ ગોધાણી, ધારાસભ્ય શ્રી જે. વી. કાકડીયા સહિતના આગેવાનો પ્રશિક્ષણ વર્ગમાં સહભાગી બન્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/