fbpx
અમરેલી

અમરેલીના પેન્શનરોએ જિલ્લા તિજોરી કચેરીને ૩૧ ડિસેમ્બર સુધીમાં રોકાણની વિગતો આપવાની રહેશે

અમરેલી જિલ્લા તિજોરીમાંથી રાજ્ય અથવા કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શનરોને નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે કેન્દ્ર સરકાર દ્વારા આવકવેરાના બે વિકલ્પ આપવામાં આવ્યા છે. પેન્શનરો જો જુના વિકલ્પમાં યથાવત રહેવા માંગતા હોય અને આપની આવક નિયત મર્યાદાથી વધતી હોય તો સ્વ આકરણી કરી રોકાણ સહિતની વિગતોની અથવા રોકાણ અંગે બાહેંધરીની સ્વપ્રમાણિત નકલ તિજોરી કચેરીને તા.૩૧/૧૨/૨૦૨૧ સુઘીમાં મળી જાય તેમ મોકલવા જણાવવામાં આવે છે. અન્યથા પેન્શનર નવો વિકલ્પ સ્વીકારવા માંગે છે તેમ માની નિયમ અનુસાર આવકવેરાની કપાત કરવામા આવશે. ઉપરાંત આપના પાનકાર્ડની નકલ તથા મોબાઈલ નંબર પણ તિજોરી કચેરીને મોકલી આપવાનું રહેશે અન્યથા પાનકાર્ડ ઉપલબ્ધ ન હોવાના લીધે ઉચ્ચક દરે નિયમ અનુસાર આવકવેરો કાપવામા આવશે તેમ જિલ્લા તિજોરી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/