fbpx
ભાવનગર

ગારીયાધાર સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી તંત્રની બે નમૂન કામગીરી સામે સવાલ ભંડારીયા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીનું સરપંચ પદનું ઉમેદવારી ફોર્મ ગાયબ થતા વિવાદ

ગારીયાધાર તાલુકા ના ભંડારીયા ગ્રામ પંચાયત ની સામાન્ય ચૂંટણી નું ફોર્મ ગાયબ કરતા વિવાદ સ્વાયત દરજ્જો ધરાવતા ચૂંટણી તંત્રી ની કામગીરી સામે સવાલ કરતા ઉમેદવારો અને સમર્થકોગારીયાધાર તાલુકા ના ભંડારિયા ગામ ના વાલ્મીકિ સમાજના ઉમેદવાર નું ઉમેદવારી ફોર્મ ગાયબ થતા સ્થાનિક અગ્રણી ચૂંટણી અધિકારી સમક્ષ આવ્યા વલ્લભભાઈ શામજીભાઈ નૈયા એ સરપંચ ના ઉમેદવારી નું ફોર્મ ભરેલ આ ફોર્મ ગારીયાધાર તાલુકા પંચાયત માંથી ગુમ કેમ કરો  દેવામાં આવ્યું?  આ ઉમેદવાર નો  ઉમેદવારી ટોકન નંબર ૪૦ આપવામાં આવેલ હતો અને ટોકન નંબર આપ્યા પછી સોલંકી સાહેબે આ ઉમેદવાર ને ઓફિસ ની બહાર  બેસાડેલ અને આ ઉમેદવાર ને એવી ચુસના આપવામાં આવેલ કે અમે બોલાવી એ ત્યારે અંદર આવજો  પણ સાંજ ના ૭-૦૦ કલાક સુધી બોલાવેલ નહીં તો ઉમેદવાર પોતે અંદર જઈ  સાહેબ ને પ્રશ્ન પૂછ્યો  કે સાહેબ મારા ઉમેદવારી ફોર્મ નુ શુ થયુ ? 

ત્યારે  સાહેબે એવો જવાબ આપ્યો કે તમારૂ ઉમેદવારી ફોર્મ ઓફિસ માં મળતું નથી આ જવાબ થી નારાજ થઈ ગારીયાધાર શહેર અને ગારીયાધાર તાલુકા ના વાલ્મીકિ સમાજના લોકો એ મામલતદારને તાલુકા વિકાસ અધિકારીશ્રી ને રજુઆત કરેલ કે ભંડારીયા ગામ ની સપંચની ચુંટણી હાલ મોકૂફ રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી તો અમો ને વાલ્મીકિ સમાજને સંતોષ પૂર્વક જવાબ આપવા મા આવેલ નથી તો આની જાણ લાગતાવળગતા તમામ અધિકારીઓ ને કરવામાં આવી છે ગારીયાધાર વાલ્મીકિ સમાજના પ્રમુખ શ્રી જેન્તીભાઇ નૈયા તથા ગારીયાધાર શહેર અને ગારીયાધાર તાલુકા ના વાલ્મીકિ સમાજના આગેવાનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી સ્વાયત દરજ્જા ના ચૂંટણી તંત્ર ની વિશ્વસનીયતા અંગે સવાલ ઉભો કરતી આવી બેદરકારી અંગે લોકશાહી ના રખેવાળ તંત્ર દ્વારા ની ભૂંડી ભૂમિકા થી બે નમૂન ગણાતા તંત્ર ચૂંટણી તંત્ર એ ઉમેદવાર ને ટોકન આપ્યા બાદ ફોર્મ ક્યાં જાય? તેવો ગંભીર સવાલ ઉભો કર્યો છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/