fbpx
અમરેલી

નવનીત સ્કુલ ઓફ સાયન્સમાં વેકસીનેશન કાર્યક્રમમાં હાજરી આપતા : તાલુકા પ્રમુખ મનીષ ભંડેરી

નવનીત સ્કુલ ઓફ સાયન્સ અમરેલી ખાતે તા. ૦૬/૦૧/ર૦રર ના રોજ ૧પ થી ૧૮ વર્ષના શાળાના બાળકોને વેકસીનેશન આપવાનો કાર્યક્રમ યોજાય ગયો, જેમાં ડો. કથીરીયાની ટીમે વેકસીનેશનની કામગીરી હાથ ધરેલ હતી, આ તકે અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ હાજરી આપી વેકસીનેશન કામગીરીનું નિરિક્ષણ કર્યુ હતુ અને બાળકોને વેકસીનેશન લેવા માટે પ્રોત્સાહીત કર્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના પ્રિન્સીપાલ ભાવેશ વડાલીયા તથા પરીમલ બામટા, સુધીર દાફડા વગેરે સ્ટાફે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/