fbpx
અમરેલી

અમરેલીનાં 4 વોર્ડમાં સી.સી. માર્ગ બનાવવાનો પ્રારંભ

અમરેલી નગરપાલિકામાં ભાજપે સતાના સુત્રો સંભાળતા જ વિકાસની વણથંભી યાત્રાને આગળ ધપાવતા આજે શહેરીજનોની સુખાકારી અર્થે ચાર વોર્ડમાં સી.સી. રોડના ખાત મુહુર્ત કરવામાં આવેલ હતા સારહિયય કલબના પ્રણેતા દીર્ઘદ્રષ્ટા અને વિકાસની વિચારધારાને વરેલા મુકેશભાઈ સંઘાણીની આગેવાની હેઠળ નગરપાલિકાની ટીમ અવિરત વિકાસને દોહરાવી રહેલ છે.

અમરેલી શહેરના બધાજ ખખડધજ અને ધૂળિયા રોડને સી.સી. અને બ્લોકથી ર૧ કરોડના ખર્ચે મઢવાની કાર્યવાહી સારહી યુથ કલબના પ્રમુખ અને ભાજપ અગ્રણી મુકેશભાઈ સંઘાણીની આગેવાની હેઠળ પાલિકા પ્રમુખ મનીષાબેન સંજયભાઈ રામાણી, ઉપપ્રમુખ રમાબેન નરેશભાઈ મહેતા કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા ટાઉન પ્લાનિંગ ચેરમેન પીન્ટુભાઈ કુરુન્દલે સહીત સમગ્ર ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આજે વોર્ડ નં ૪ માં વૃંદાવન પાર્ક – ૩ / વોર્ડ ન ૨ મા ઓમનગર , વોર્ડ નં – ૮ મા જેસિંગપરા અને વોર્ડ ન – ૧૦ મા બારવાડી સહીત શહેરમાં ચાર સ્થળોએ સી.સી. રોડનું ખાત મુહુર્ત કરવામાં આવેલ હતું.

માજના ખાત મુહુત પ્રસંગે મુકેશભાઈ સંઘાણી, શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા, પાલિકા પ્રમુખ મનીષાબેન સજયભાઈ રામાણી, શિક્ષણ સમિતિ ચેરમેન તુષારભાઈ જોષી, ઉપપ્રમુખ રમાબેન નરેશભાઈ મહેતા, શહેર ભાજપ મહામંત્રી રાજુભાઇ માગરોળીયા, કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા, પીન્ટુભાઈ કરુન્દલે દંડક ચિરાગ ચાવડા સંદીપ માંગરોળીયા ગીરીશ ત્રાપસીયા દૌલાભાઈ વાળા સની ડાબસરા, મનીષભાઈ પરયા દિલીપભાઈ બામ્ભરીલીયા વિરાજ શેખવા સહિતના સદસ્યો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહેલ હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/