fbpx
અમરેલી

દામનગર પાલિકા તંત્ર ઘેર ઘેર વિતરણ થતા પીવા ના મીઠા પાણી સાથે મોળા પાણી નો પાલો બંધ કરે તેવી શહેરીજનો ની માંગ

દામનગર નગરપાલિકા દ્વારા ઘેર ઘેર વિતરણ કરતા  ડોહોળું પાણી ની ફરિયાદ નો નિકાલ નથી આવ્યો ત્યાં ફરી મોળું પાણી વિતરણ પાલિકા તંત્ર ને પાણી પુરવઠા તરફ થી ફાળવવા માં આવતા મીઠા પીવા ના પાણી સાથે પાલિકા પોતા ના સ્ત્રોત દાર નું પાણી મિક્સ કરી વિતરણ કરતા મોળા પાણી થી નારાજગી શહેરીજનો ને પીવા ના મીઠું પાણી વંચિત શા માટે રાખવા માં આવી રહ્યા છે ? દામનગર શહેરીજનો પીવા ના મીઠા પાણી માટે પાણી વેરો ભરે છે તેમ છતાં વારંવાર પાલિકા પોતા ના દાર નું મોળું પાણી મિક્સ કરી પાલો શુ કામ કરે છે ? દામનગર નગરપાલિકા તરફ થી પીવા ના મીઠા પાણી સાથે કરતો પાલો બંધ કરી શહેરીજનો આરોગ્ય ધ્યાને રાખી પીવા નું મીઠું પાણી આપો ની માંગ 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/