fbpx
અમરેલી

લાઠી માર્કેટયાર્ડ ખાતે જિલ્લા ખરીદ વેચાણ સંધ ના અગ્રણી ના હસ્તે ચણા અને તુવેર નો ટેકા ના ભાવે ખરીદી નો પ્રારંભ કરાયો

લાઠી માર્કેટયાર્ડ ખાતે ગુજરાત સરકાર દ્વારા ટેકા ના ભાવ થી ચણા અને તુવેર ખરીદી નો પ્રારંભ કરાયો  ગુજરાત સરકાર દ્વારા ખેત ઉત્પાદન બજાર લાઠી ખાતે ખેડૂતો દ્વારા લવાયેલ ચણા અને તુવેર ની ખરીદી નો સહકારી અગ્રણી શ્રી જયતિભાઈ પાનસૂરિયા જિલ્લા ખરીદ વેચાણ સંધ ના પ્રમુખ ના વરદહસ્તે ભારત માતા ની  પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટય કરી પ્રારંભ કરાયો હતો આ તકે અમર ડેરી ના સહકારી અગ્રણી શ્રી અશ્વિનભાઈ સાવલિયા જિલ્લા મધ્યસ્થ બેંક ના અરુણભાઈ પટેલ જિલ્લા સહકારી સંધ ના ડિરેકટર શ્રી હરજીભાઈ નારોલા મેનેનર શ્રી પી એમ સેજલીયા દીપકભાઈ માલાણી જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઇ સુયરીયા લાઠી નગરપાલિકા ના ભરતભાઇ પાડા રાજુભાઇ ભુવા મયુરભાઈ હિરપરા સહિત અસંખ્ય અગ્રણી ઓ અને ખેડૂતો ની વિશાળ  ઉપસ્થિતિ માં ગુજરાત સરકાર શ્રી તરફ થી ટેકા ના ભાવે ચણા અને તુવેર ખરીદી નો પ્રારંભ થતા ખેડૂતો માં રાહત ની લાગણી જોવા મળી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/