fbpx
અમરેલી

લાઠી તાલુકા પેન્શનર સમાજ ની કારોબારી ની મીટીંગ મળી

લાઠી તાલુકા પેન્શનર સમાજ ની કારોબારી મીટીંગ મળી લાઠી તાલુકા પેન્શનર સમાજ ની કારોબારી માં બાબુભાઇ વી મકવાણા ની અધ્યક્ષતા રાખવામાં આવેલ પેન્શનર સમાજ ના પ્રમુખ જે એન ભાલાળા ના પિતા સ્વ નારદભાઈ નું દેહવસાન થતા સદગત ને બે મિનિટ મોંન પાળી શ્રધાંજલિ અર્પણ કરાય કારોબારી માં ખજાનશી તરીકે બાદલભાઈ ભટ્ટ દામનગર ની સર્વનુમતે વરણી કરાય કાર્યાલય કેમ્પસ માં જરૂરી કલરકામ કરવા નું નક્કી કરાયું તમામ કારોબારી સભ્યો એ આર્થિક સહયોગ આપેલ છે મેદાન માં પેવર બ્લોક નું કામ પૂર્ણ  થતાં શ્રી બી એલ ડેર સાહેબ શ્રી ભરતભાઇ પાડા પ્રત્યે આભાર વ્યક્ત કરાયો મીટીંગ માં બી જી અગ્રાવત એમ ડી તલસાણીયા લલિતભાઈ પંડયા હિમતભાઈ રામાનુજ એમ પી માંડાણી પી બી ભાદાણી વિપુલભાઈ જોશી બી જી રાણવા ભોગીભાઈ માલવણીયા બટુકભાઈ વનરા સરોજબેન પંડયા શારદાબેન ખેર બાદલભાઈ ભટ્ટ વી ડી ભટ્ટ વગેરે હાજર રહી સહકાર આપેલ હતો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/