fbpx
અમરેલી

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ લીગલ સેલ દવારા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ લીગલ સેલ ના મંત્રી તરીકે એડવોકેટ નિશીત પટેલઅમરેલી જિલ્લા કૉંગ્રેસ લીગલ સેલ ના ચેરમેન તરીખે સિનિયર એડવોકેટ અશ્વિનભાઈ ગોહિલ ની નિમણૂક કરવામાં આવેલ છે

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ લીગલ સેલ દવારા ગુજરાત કૉંગ્રેસ લીગલ સેલ ના મંત્રી તરીકે એડવોકેટ નિશીત પટેલ ની નિમણૂક કરવામાં આવેલ છે અને અમરેલી જિલ્લા કૉંગ્રેસ લીગલ સેલ ના ચેરમેન તરીખે ખ્યાતનામ અને સિનિયર એડવોકેટ અશ્વિનભાઈ ગોહિલ ની નિમણૂક કરવામાં આવેલ છે સમગ્ર અમરેલી જિલ્લા માં ભારે લોક ચાહના ધરાવતાસિનિયર  એડવોકેટ અશ્વિનભાઈ ગોહિલ અને એડવોકેટ નિશીત પટેલ ની નિમણૂક થતા કૉંગ્રેસ પક્ષ માં હર્ષ ની લાગણી છવાઈ ગય છે અશ્વિનભાઈ અને નિશીત પટેલ ની નિમણૂક ને અમરેલી જિલ્લા માં ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે  વ્યવસાહિક અને સામાજિક રીતે બહોળો ચાહક વર્ગ ધરાવતા  સરળ સ્વાભવ  હોવાને કારણે અમરેલી જિલ્લામાં માં બોહોળુ મિત્ર વર્તુળ અને ઉમદા વ્યક્તિત્વ ની છાપ ધરાવે છે આ નિમણૂક ને  અમરેલી ના ધારાસભ્ય અને પૂર્વ ગુજરાત વિધાનસભા વિરોધ ના નેતા પરેશભાઈ ધાનાણી ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મર ધારાસભ્ય અમરીશભાઈ ડેર ધારાસભ્ય પ્રતાપભાઇ દૂધાત અમરેલી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ડિ કે રૈયાણી સહિત ના અમરેલી જિલ્લા કૉંગ્રેસ ના અગ્રણીઓએ આવકારેલ છે

Follow Me:

Related Posts