fbpx
અમરેલી

લક્ષ્મીડાયમંડ કુા.ના પ1 માં વર્ષે મંગલ પ્રવેશ નિમિતેગજેરા ટ્રસ્ટડ-સુરત તથા શાંતાબા જનરલ હોસ્પિ્ટલ દ્વારા શનિવારે ધારી ખાતે સર્વરોગ નિદાન કેમ્પ 

સાંસદ નારણભાઈ કાછડીયાના અઘ્ય ક્ષ સ્થા ને તથા ખોડલધામ નેસડીના મહંત પ.પૂ. લવજીબાપુના ઉદઘાટકપદે સમસ્ત  ધારી તાલુકાના દર્દીઓ માટે પટેલવાડી ધારી ખાતે નિઃશુલ્કક સર્વરોગ નિદાન કેમ્પસ યોજાશે.અમારી લક્ષ્મીડાયમંડ કુા. એ ચાલુ-સાલે પ0 વર્ષ પૂર્ણ કર્યા છે તેના પ1 માં વર્ષે મંગલપ્રવેશ નિમિતે ગજેરા ટ્રસ્ટન તથા શાંતાબા જનરલ હોસ્પિ ટલના માઘ્યથમથી ચાલુ સાલે સમગ્ર જિલ્લાામાં 1ર (બાર) નિઃશુલ્ક્ સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પે કરવાનો અમારો લક્ષ્યાંક છે-વસંત ગજેરા-ચેરમેન-શાંતાબા જનરલ હોસ્પિાટલ-અમરેલી.
અમરેલી જિલ્લાિના સર્વજ્ઞાતિજનોના હદયમાં સેવાપુરૂષ તરીકે સ્થા ન ધરાવતા કેળવણીકાર,ભારતના આંતરરાષ્ટ્રીંય હિરાઉદ્યોગપતિ,કેળવણીકાર માન.શ્રી વસંતભાઈ ગજેરા સ્થાલપિત લક્ષ્મીડાયમંડ કુા. ના પ1 (એકાવન)માં વર્ષમાં પ્રવેશ નિમિતે ગજેરા ટ્રસ્ટપ તથા શાંતાબા જનરલ હોસ્પિે. દ્વારા તા.1ર/03/ર0રર ને શનિવારે સમસ્ત  ધારી તાલુકા સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ1 પટેલવાડી-ધારી ખાતે સાંસદ નારણભાઈ કાછડીયાના અઘ્યતક્ષપદે તથા ખોડલધામ-નેસડીના મહંત પ.પૂ.લવજીબાપુના ઉદઘાટક પદે રાખવામાં આવેલ છે. આ પ્રસંગે અમરેલી જિ.ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા,ધારાસભ્યય જે.વી.કાકડીયા, પૂર્વ ધારાસભ્યા મનસુખભાઈ ભુવા, માન. નલિનભાઈ કોટડીયા, ધારીના સરપંચશ્રીમતિ જયશ્રીબેન વાળા, ધારી તા.ભાજપ પ્રમુખ જીતુભાઈ જોષી, તાલુકા પંચાયત પ્રમુખ જયશ્રીબેન કાનાણી, જિ.પં.સભ્યકશ્રી, પારૂલબેન દોંગા, કમળાબેન ભુવા, અશ્વિ નભાઈ કુંજડીયા, દિનેશભાઈ જોષી, કનુભાઈ વીરડીયા, મુનાભાઈ પટણી, હિરેનભાઈ હીરપરા, જયદિપભાઈ બસીયા, લાલજીભાઈ વેકરીયા,સહકારી આગેવાનો, રાજકીય આગેવાનો, સર્વજ્ઞાતિના પ્રમુખશ્રીઓ સ્વૈકચ્છિભક સંસ્થાાના પ્રતિનિધિઓ ઉપસ્થિડત રહેશે. આ તકે શાંતાબા જનરલ હોસ્પિીટલના ચેરમેન વસંતભાઈ ગજેરાએ જણાવ્યુન હતુ કે અમારી લક્ષ્મીડાયમંડ કુા. ચાલુ-સાલે પ1 માં વર્ષે મંગલ પ્રવેશ કરે છે ત્યાપરે અમરેલી જિલ્લાંમાં જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે 1ર (બાર) મેગા સર્વરોગ નિઃશુલ્કે નિદાન તથા સારવાર કેમ્પીના આયોજનનો અમારો લક્ષ્યાંક છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/