fbpx
અમરેલી

શેખ પીપરીયા ગામે સગર્ભા માતા હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો

આજ રોજ પ્રા. આ. કેન્દ્ર ચાવંડ ના મેડિકલ ઓફિસર ડૉ. મૂકેશ સિંહ સાહેબ દ્વારા શેખ પીપરીયાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મુકામે સગર્ભા માતા આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, 
જેમાં લગભગ ૩૨ થી વધારે સગર્ભા માતાની સંપૂર્ણ આરોગ્ય તપાસ ઉપરાંત  જોખમી માતાની તમામ લેબોરેટરી જેવી કે, ઓછું હિમોગ્લોબિન બ્લડ ગ્રૂપ વગેરે તપાસ કરી, ઓછા હિમોગ્લોબિન વાળા બહેનો ને આયર્ન સુક્રોસ ના બાટલા ચઢાવવા સહિતની સંપૂર્ણ સારવાર સ્થળ પર જ કરવામાં આવી હતી, આ સમગ્ર કાર્યક્રમ માં સરપંચ શ્રી બાબુભાઈ ધાંધલ, ઉપસરપંચ સંજયભાઈ ચોથાણી, તાલુકા પંચાયત સભ્ય સંજયભાઈ હીરપરા નું સન્માન કરી તેઓની ઉપસ્થિતિમાં કેમ્પ ને આગળ ધપાવ્યો હતો.આ કેમ્પ ને સફળ બનાવવા RBSK મેડિકલ ઓફિસર ડૉ. હિતેશ પરમાર, CHO પ્રભાતભાઈ, CHO ગૌતમભાઈ, ફાર્માસિસ્ટ શૈલેષ ભાઈ, સુપરવાઈઝર ભરતભાઈ સોલંકી, MPHW મનોજભાઈ, કશ્યપભાઈ   કલ્પીતભાઈ  તથા આશા બહેનો, ખીલખીલાટ રવિરાજસિંહ વાળા દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/