fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં તમાકુ નિયંત્રણ સ્કવોર્ડના દરોડા: 17 કેસોમાં રૂ.3900નો દંડ ફટકાર્યો

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તમાકુ વિરોધી કાયદાનું સઘન અમલીકરણ થાય તે હેતુથી અમરેલીમાં તમાકુ નિયંત્રણ સ્કવોડ દ્વારા  સઘન ચેકિંગની કામગીરી હાથ ધરી કુલ -17 જેટલા કેસો કરી રૂા.3900 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો   તમાકુ નિયંત્રણ ધારાનાં ભંગ બદલ વિવિધ ગુનાઓ જેવા કે શૈક્ષણિક સંસ્થાની આસપાસ તમાકુ કે તમાકુની બનાવટ વેચતા નાના મોટા વેપારીઓ, પાન-ગલ્લા, પાન-બીડી તમાકુની એજન્સી વગેરે જેવી જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
વેપારીઓ દ્વારા તમાકુથી કેન્સર થાય છે. અને 18 વર્ષથી નાની ઉંમરની વ્યકિત તમાકુનું વેચાણ/ખરફીદીએ દંડનીય ગુનો છે. તેવું બોર્ડ લગાવવું ફરજિયાત હોય છે.   સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે. આરોગ્ય – વિષયક ચેતવણી વિના સિગારેટસ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ છે. જેમ કે બીડી, સિગારેટમાં તમાકુ જીવલેણ છે. તમાકુના સેવનથી મોઢાનું કેન્સર થાય છે. તેવું સચિત્ર ચેતવણી જેવી બાબતો સાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ થતું હોય જેથી તંત્રનાં વિવિધ વિભાગો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/