fbpx
અમરેલી

કાંચરડી ખાતે ભાજપ અગ્રણી જનકભાઈ તળાવીયા ઉપસ્થિતિમાં ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી

દામનગર ના કાંચરડી ગામ ખાતે ભાજપ અગ્રણી જનકભાઈ તળાવીયા તેમજ ઘનશ્યામભાઈ એમ. રાઠોડની ઉપસ્થિતિમાં  ૧૨ થી ૧૪  વર્ષના બાળકોને વેક્સિન  આપવાની કામગીરી શરૂ કરવામાં આવી.લાઠી તાલુકાના કાંચરડી ગામ ખાતે ભાજપ અગ્રણી અને પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી જનકભાઈ પી.તળાવીયા તેમજ ગામના અગ્રણી શ્રી ઘનશ્યામભાઈ એમ. રાઠોડ ની ઉપસ્થિતિમાં કાંચરડી ગામના ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમમાં ૧૬ કુમાર અને ૧૯ કન્યા એમ કુલ ૩૫ જેટલા બાળકોને આરોગ્ય વિભાગના CHO નેહલબેન રાઠોડ દ્વારા રસીકરણ કરવામાં આવ્યું, આ તકે કાંચરડી પ્રાથમિક શાળા ના શિક્ષકશ્રી વાઘેલા હરિભાઈ ,પટેલ વિજયભાઈ ,પટેલ આશાબેન , પ્રજાપતિ વિનોદભાઈ, લાઠીયા મુકેશભાઈ,પટેલ કર્મેશભાઈ, જાદવ અમિતાબેન તેમજ આશાવર્કર બેનશ્રી માલતીબેન પંડ્યા, તેમજ માલતીબેન ભટ્ટ તેમની સાથે આંગણવાડી વર્કર બેનશ્રી અસ્મિતાબેન સુવાગીયા, હેતલબેન ગોસ્વામી, મીનાબેન ગોસ્વામી દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો આ તકે ભાજપ અગ્રણી જનકભાઈ પી તળાવીયા દ્વારા આ ભવિષ્યના કુમળા ફૂલને આવનારી કોઈપણ પ્રકારની  શારીરિક તકલીફ ન પડે તેવા હેતુથી શાળાના બાળકો તેમજ વાલીઓને એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે તેવું આહવાન કરવામાં આવ્યું હતુ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/