fbpx
અમરેલી

લાઠી તાલુકાના દુધાળા ગામે હરિ કૃષ્ણ સરોવરમાં ડૂબેલા લાઠી શહેરના મૃતકોને મુખ્યમંત્રી રાહતફંડ માંથી સહાય આપવાની રજૂઆત કરતા ભાજપ અગ્રણી જનકભાઈ પી તળાવીયા

લાઠી તાલુકાના દુધાળા ગામ નજીક આવેલા હરિકૃષ્ણ સરોવર મા લાઠી શહેરના પાંચ નાની કુમળી વયના નવ યુવાનો સરોવરમાં ડૂબી જવાથી તેમનું દુઃખદ અવસાન થતાં સમગ્ર લાઠી તાલુકામાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી આ પાંચેય તરૂણો ૧૬ થી ૧૮  વર્ષની વયના હોય તેમના પરીવાર આર્થિક પરિસ્થિતિ નબળી હોવાનાં કારણે આ યુવાનો પોતાના પરીવાર ને આર્થિક રીતે સહાય રૂપ થવા નાની મોટી છૂટક નોકરી કરતાં હતાં આવા ગરીબ પરીવાર પર જાણે આભ ફાટયું હોય તેવી આફત આવી પડી છે ત્યારે લાઠી તાલુકાના અગ્રણી તરિકે હું ખુબજ દુઃખી છું અને શોકની લાગણી વ્યક્ત કરું છુ કે આ નવયુવાનો ના આત્માને શાંતિ આપે અને તેમના પરીવાર શકતી પ્રદાન કરે તેવી પ્રભુને પ્રાર્થના કરીએ આ બાળકોની આપડે તેમના પરીવાર ને ખોટ ક્યારેય પણ ન પુરી શકીએ પરંતુ એક તાલુકાના જવાબદાર વ્યકિત તરિકે તેમના પરીવાર ને મુખ્યમંત્રી રાહતફંડ માંથી સહાય આપવામા આવે તેવી ભાજપ અગ્રણી અને પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત લાઠી જનકભાઈ પી તળાવીયા દ્વારા મુખ્યમંત્રીશ્રી ને લેખીત રજુઆત કરવામાં આવી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/