fbpx
અમરેલી

દામનગર ૐ સાંઈ પ્રાયમરી સ્કુલ માં ધોરણ ૮ ના બાળકો માટે વિદાય સમારોહ યોજાયો

દામનગર ૐ સાંઈ પ્રાયમરી સ્કુલ માં ધોરણ ૮ ના બાળકો માટે વિદાય સમારોહ યોજાયોદામનગર માં આવેલ ૐ સાંઈ પ્રાયમરી સ્કુલ ખાતે ધોરણ ૮ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નો વિદાય સમારોહ નું આયોજન કરી શાળા પરીવાર દ્વારા વિદ્યાર્થીઓને આગળ ઉજ્જવળ ભવિષ્ય માટે ની શુભેચ્છાઓ પાઠવવામાં આવી. આ પ્રસંગે શાળામાં ધોરણ ૮ વિદ્યાર્થીઓ દ્વારા સુંદર કૃતિઓ તેમજ વિદ્યાર્થીનીઓ દ્વારા તલવાર બાજી રજૂ કરવામાં આવી. શાળાના તમામ શિક્ષકગણ દ્રારા ભવિષ્યમાં પ્રેરણાદાયી માર્ગદર્શન સાથે બધા વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધી તેમના માતાપિતા પરિવાર અને શાળાનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. ગીતાજયંતિ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબર પર આવેલ વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ અન્ય સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રોત્સાહક ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/