fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા નવ નિયુક્ત જિલ્લા કારોબારી ના હોદ્દેદારઓ ને હોદ્દા ઓના નિમણુંક ઓર્ડર સુપ્રત સોમવારે અંટાળીયા મહાદેવ મંદિર ખાતે કરાશે

અમરેલી જિલ્લા કૉંગ્રેસ સમિતિ અમરેલી દ્વારા નવ નિયુક્ત જિલ્લા કારોબારી ના હોદ્દેદાર શ્રીઓ ને હોદ્દા ઓના નિમણુંક ઓર્ડર સુપ્રત કરવા-હોદ્દેદાર શ્રીઓને સન્માનિત કરવા અને આવનારી વિધાનસભા ચૂંટણી માં અમરેલી જિલ્લા ના હોદ્દેદારશ્રીઓ એ સમગ્ર જિલ્લા માં કૉંગ્રેસ પક્ષ ના પ્રચાર પ્રસાર માટે સક્રિયતા થી કેવી રીતે કામગીરી કરવી તે ચર્ચા વિચારણા માટે ની “અમરેલી જિલ્લા કૉંગ્રેસ સમિતિ -વિસ્તૃત કારોબારી મીટીંગ” નું આયોજન નીચે જણાવેલ સમયે અને સ્થળે યોજાયેલ છે.આ મીટીંગ માં પૂર્વ નેતા વિપક્ષ અને અમરેલી ના ધારાસભ્ય શ્રી પરેશભાઈ ધાનાણી,લાઠી બાબરા ના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમર,સા.કુ.- લીલીયા ના ધારાસભ્યશ્રી પ્રતાપભાઈ દુધાત,રાજુલા ના ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર વિશેષ ઉપસ્થિત રહેશે.આ મીટીંગ માં  પૂર્વ જિલ્લા કૉંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી ઓ,જિલ્લા સમિતિ ના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓ,વર્તમાન અને પૂર્વ ધારાસભ્યશ્રીઓ,પ્રદેશ સમિતિ ના પદાધિકારીશ્રીઓ,તાલુકા- શહેર સમિતિ ના પ્રમુખશ્રીઓ પૂર્વ પ્રમુખશ્રીઓ ઉપપ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ,જિલ્લા પંચાયત  તાલુકા પંચાયત નગરપાલિકાઓ ના પ્રમુખશ્રીઓ-પૂર્વ પ્રમુખશ્રીઓ-નેતા વિપક્ષ,જિલ્લા -શહેર-તાલુકા ના સંયોજકશ્રીઓ  ,કૉંગ્રેસ પક્ષ ના તમામ સેલ ફ્રન્ટલ ના પ્રમુખશ્રીઓ -હોદ્દેદારશ્રીઓ, સિનિયર આગેવાનો,સોશિયલ મીડિયા ટીમ સહિત કૉંગ્રેસ ના કાર્યકરો ને ઉપસ્થિત રહેવા નિમંત્રણ.તારીખ ૧૮/૪/૨૨ ને સોમવારસમય ; સવાર ના ૯-૦૦ કલાકે સ્થળ : અંટાળીયા મહાદેવ મંદિર,તાલુકો લીલીયા જી અમરેલી ડી.કે.રૈયાણી પ્રમુખ અમરેલી જિલ્લા કૉંગ્રેસ સમિતિ ની યાદી માં જણાવ્યું છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/