fbpx
અમરેલી

દામનગર પાલિકા તંત્ર ના વિચિત્ર નિયમો ગુજરાત માં ક્યાંય હશે ? રવિવારે સફાઈ બંધ શહેર ભર તૂટેલ રસ્તા ઓ ક્યારે રીપેર થશે ?

દામનગર નગરપાલિકા તંત્ર એ વર્ષો પહેલા સરદાર ચોક થી જૂની શાકમાર્કેટ  લુહાર શેરી સહિત ની મુખ્ય બજારો અનેકો રહેણાંક  વિસ્તારો માં ભુર્ગભ ગટર ના કામે રસ્તા તોડ્યા તે આજ સુધી રીપેર કર્યા નથી ત્યાં ગુજરાત ગેસ કંપની દ્વારા નવા બનેલ પેવર બ્લોક રસ્તા માં ચાર થી પાંચ ફૂટ ના અંતરે ગેસ પાઈમ માટે કરેલ ખાડા ક્યારે રિપેરીગ કરાશે? પાલિકા તંત્ર ને નવા પેવર બ્લોક રસ્તા બનાવવા માં કેમ રસ હશે ? આર એન્ડ બી જગ્યા અને સરકારી પડતર ગોચર ના ખુલ્લા મેદાનો પેવર બ્લોક થી મઢી દેતું પાલિકા તંત્ર મુખ્ય બજાર સહિત અનેક રહેણાંક વિસ્તારો માં ભૂગર્ભ ગટર બાદ રસ્તા રિપેર કે  રીફીટીંગ કેમ નથી કરતું ? શહેરીજનો સહનશીલ સાથે સમજદાર પણ છે ચૂંટણી સમયે  વ્યૂહાત્મક જગ્યા એ સીસી ટીવી કેમેરા આટલા મોટા મુખ્ય બજાર જાહેર ટોયલેટ નથી આતે કેવો વિકાસ શહેર માં વ્યવસાય વેરાઓ ભરતા વેપારી માટે મુખ્ય બજાર માં સફાઈ સેવા રવિવારે બંધ આવો નિયમ કોણે બનાવ્યો હશે ? રહેણાંક વિસ્તારો માં એક માસ માં એકવાર જ સફાઈ તે પણ દેખાવ પૂરતી આર એન્ડ બી ના સ્ટેટ ના રસ્તા સરકારી પડતર ગોચર માં સફાઈ કરાવતું પાલિકા તંત્ર શહેરી સંકુલ થી બજાર ગધા મજૂરી કેમ કરતું હશે ? 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/