fbpx
અમરેલી

પીપાવાવ મરીન પો.સ્ટે. વિસ્તારનાં અનડીટેક્ટ ધરફોડ, ચોરીના ગુન્હાના આરોપીઓને ગણતરીની કલાકોમા ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

શ્રી અશોક કુમાર યાદવ સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાઓની* સૂચના અને માર્ગદર્શન હેઠળ *અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિહં સાહેબ,* દ્વારા અમરેલી જિલ્લામાં અગાઉ બનેલ ધરફોડ ચોરીનાં ગુન્હાઓ કે જે અનડીટેક્ટ રહેવા પામેલ હોય, તેવા ગુન્હાઓનો ઉંડાણપુર્વંક અભ્યાસ કરી આવા ગુન્હાઓનો ડીટેક્ટ કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરી તેનાં મુળ માલીકને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સહી સલામત મળી રહે, અને આવા ધરફોડ ચોરી કરતા ઈસમોને સત્વરે પકડી જેલ હવાલે કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે તા.૩૦/૦૪/૨૦૨૨ ના રોજ *એસ.ઓ.જી પો.સ.ઈ.એસ.આર.શર્મા,* તથા *એસ.ઓ.જી.ટીમ* પિપાવાવ મરીન પો.સ્ટે.,  વિસ્તારમાં કોસ્ટલ પેટ્રોલીંગમાં હતા દરમિયાન ટેક્નિકલ સોર્સ મારફતે હકિકત મળેલ કે, પિપાવાવ મરીન પો.સ્ટે.,નાં ગુન્હા નં.-111930045220189/2021 ઇ.પી.કો.કલમ-380, 454, 457, વિ.મુજબનો ગુન્હો અનડીટેક્ટ હોય, અને સદરહું ગુન્હો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ રહેલ હોય, જે અનુસંધાને સદરહું ગુનામાં સંડોવાયેલ આરોપીઓ રાજુલા ખાતે આવેલ હીંડોરડા રોડ પાસે છુપી રીતે બેસેલ હોવાની ખાનગી બાતમી હકિકત મળેલ જે અન્વયે મળેલ ખાનગી બાતમી વર્ણન વાળા ઈસમોને ઝડપી પાડેલ અને મજકુરની પુછપરછ દરમિયાન ઉપરોક્ત ગુનો પોતે આચરેલની કબુલાતા આપેલ છે.  
પકડાયેલ આરોપીઓ

 અશોકભાઇ કડવાભાઇ સોલંકી, ઉવ.૩૫, રહે.રાજુલા, ભગવતીપરા, જી.અમરેલી 

 હરેશભાઇ પુનાભાઇ રાઠોડ, ઉવ.૨૧, રહે.હીંડોરણા, વૃંદાવાન હોટલ પાછળ, તા.રાજુલા, જી.અમરેલી.

 ભીખુભાઇ સોમાભાઇ ચૌહણ ઉવ.૩૦, રહે.ખાંભા, ભગવતીપરા, તા.ખાંભા, જી.અમરેલી 

 ભરતભાઇ કનુભાઇ દેવીપુજક રહે.લોઠપુર, કોવાયારા રોડ શ્યામવાડી પાસે, તા.રાજુલા, જી.અમરેલી. 
પકડવાનાં બાકી રહેલ આરોપીઓ ઃ-

 સાગરભાઇ દેવીપુજક રહે.લોઠપુર, કોવાયા રોડ, શ્યામવાડી પાસે, તા.રાજુલા, જી.અમરેલી.

 રાજુભાઇ દેવીપુજક, રહે. લોઠપુર, કોવાયા રોડ, શ્યામવાડી પાસે, તા.રાજુલા, જી.અમરેલી.  

 મજકુર પકડાયેલ આરોપી વિરૂધ્ધ ઘોરણસરની કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓને વધુ તપાસ અર્થે પિપાવાવ મરીન પો.સ્ટે., ખાતે સોંપી આપેલ છે. 
 આમ, *પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ* ની સુચના અને માર્ગદર્શન મુજબ પિપાવાવ મરીન પો.સ્ટે., વિસ્તારનાં અનડીટેક્ટ ઘરફોડ ચોરીનાં ગુન્હાનાં આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં અમરેલી *એસ.ઓ.જી.નાં પો.સ.ઇ.શ્રી એસ.આર.શર્મા,* તથા *એસ.ઓ.જી.ટીમને* સફળતા મળેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/