fbpx
અમરેલી

પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ના પુત્રરત્ન દ્રવ્ય ના ૨૬ માં જન્મદીને ૨૬ દિવસીય અબોલજીવો માટે અવિરત પરમાર્થ

લાઠી તાલુકા શ્રેષ્ટ નાગરિક સન્માનિત પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ના પુત્ર રત્ન દ્રવ્ય ધોળકિયા ના ૨૬ માં જન્મદિન ની અનોખી ઉજવણી પ્લાસ્ટિક ખાતા પશુધન જોઈ ને સુંદર નિર્ણય અવિરત ૨૬ દિવસ ચાલનાર પરમાર્થ દ્રવ્ય ધોળકિયા ના ૨૬ માં જન્મદીને ૨૦૦ ફૂટ જગ્યા માં ૨૬ અક્ષર બનાવી ૭૩૫ ગાયો ને ખોળ નાખવા માં આવ્યો તાલુકા ના ચાર ગ્રામ્ય માં અબોલજીવો ને ઘાસચારો હરસુરપુર દેવળીયા કેરિયા દુધાળા લાઠી સહિત ના વિસ્તારો માં અવિરત ૨૬ દિવસ સુધી દ્રવ્ય ધોળકિયા ના ૨૬ માં જન્મદીને પરમાર્થ પશુધન ની સંખ્યા ૧૯૦૦ જેટલી ગાય ૧૮૫ થી વધુ ભેંસ ૬૬૦ થી વધુ ગાડ બકરા મળી ૨૭૪૫ પશુ ઓને ચાર ગ્રામ્ય માં ગત તા.૨.૫.૨૨ થી અવિરત ઘાસચારો નાખી હરેકૃષ્ણ એક્સપોર્ટ ના પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ના પુત્રરત્ન દ્રવ્ય ધોળકિયા નો દ્રવ્યદાન કરી ૨૬ મો જન્મદિન ઉજવણી કરાય રહ્યો છે ત્યારે દૈનિક એક લાખ જેટલો ખર્ચ કરી તાલુકા ના અબોલ જીવો માટે અપાર કરુણા વત્સલ્ય પરિવારે સુંદર પરમાર્થ કરી પુત્ર દ્રવ્ય  ના જન્મદિન ની અનોખી ઉજવણી કરી રહ્યા છે તાલુકા માં જ્યાં પણ લીલા ઘાસચારો વેચાણ કરાય છે ત્યાં થી ખરીદી ને ખુલ્લા મેદાન માં ૨૬ અક્ષર ની આકૃતિ બનાવી ને ઘાસચારો નાખ્યા રહ્યો છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/