fbpx
અમરેલી

દામનગર નગરપાલિકા શાસકો નિદ્રાધીન મીઠા પીવા ના પાણી વરસાદ સમાંતર પટેલ શેરી થી જૂની શાકમાર્કેટ સુધી ચાલ્યા વગર વરસાદે તંત્ર નું મોન્સૂન

દામનગર શહેર માં નગરપાલિકા તંત્ર નિદ્રાધીન મીઠા પીવા ના પાણી પટેલ શેરી થી જૂની શાકમાર્કેટ સુધી ચાલ્યા વગર વરસાદે પટેલ શેરી થી જૂની શાકમાર્કેટ સુધી વરસાદ સમાંતર મીઠું પીવા નું પાણી ચાલ્યુંદામનગર નગરપાલિકા ની પાણી વિતરણ વ્યવસ્થા કાયમ મોન્સૂન ગજેન્દ્ર મિલ થી  જૂની શાકમાર્કેટ સુધી શેરી માં વરસાદ સમાંતર મીઠા પીવા ના પાણી નો વ્યય તંત્ર વાહકો ખુશ તાયફ કરવા માં માહેર દામનગર નગર પાલિકા શાસકો નો આ છે કરકસર યુક્ત અને બેનમૂન કુશળ વહીવટ ? સરકાર ના કરોડ ના કેપિટલ એસેટ બજેટ પછી સેવ વોટર જળ બચાવો અભિયાન વ્યર્થદામનગર નગરપાલિકા શાસકો નિદ્રાધીન પીવા ના મીઠા પાણી માટે બનાવેલ યોજના  કેવી રીતે કેટલા ખર્ચ બાદ ઘેર ઘેર પાણી પહોંચ્યું તેની મહતા થી શાસકો અજાણ છે ?મીઠા પીવા ના પાણી  કલાકો સુધી રોડ ઉપર વરસાદ સમાંતર ચાલ્યા આ સમસ્યા દરેક વિસ્તાર માં રોજ ની છે પણ તંત્ર ચુપ  સતા મળ્યા બાદ સમસ્યા સામે પણ ન જોનાર પાલિકા શાસકો ચૂંટાયા બાદ સરમુખત્યા બન્યા કોઈ પણ સમસ્યા ઉકેલવા કોઈ ની પાસે સમય ક્યાં છે ? જનતા નું જે થાય તે લાખો લીટર મીઠા પીવા ના પાણી નો કાયમી વ્યય ક્યારે અટકશે ? 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/