fbpx
અમરેલી

અમરેલી સ્થિત આદર્શ નિવાસી શાળા (અનુસૂચિત જાતિ કન્યા અને કુમાર)ખાતે ધો. ૯ અને ધો.૧૦માં તા.૩૧ મે – ૨૦૨૨ સુધી પ્રવેશ મેળવી શકાશે

અમરેલી સ્થિત આદર્શ નિવાસી શાળા (અનુસૂચિત જાતિ) કન્યા અને કુમાર ખાતે ધો. ૯ અને ધો.૧૦ માં પ્રવેશ આપવામાં આવે છે. વધુમાં અનુસૂચિત જાતિના ધો.૮ અને ધો. ૯ પાસ થયા હોય તેવા બાળકો માટે રહેવા – જમવા (હોસ્ટેલ) સાથે અભ્યાસની વિશેષ સગવડ મળી રહે તેવું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. આ સુવિધા મેરીટ મુજબ મળી શકે છે. અનુસૂચિત જાતિ કન્યાના પ્રવેશ માટે આદર્શ નિવાસી શાળા (અનુસૂચિત જાતિ) કન્યા, સહયોગ, ગાયત્રી નગર સોસાયટી, બટાર વાડી, અમરેલી સંપર્ક નંબર ૯૭૨૩૨ ૫૯૨૯૨, ૯૯૦૪૭ ૩૪૧૭૨ પર વધુ માહિતી મળી શકશે.

આદર્શ નિવાસી શાળા (અનુસૂચિત જાતિ) કુમાર, વૃંદાવન પાર્ક – ૨, એસ. ટી. ડિવિઝન સામે, લાઠી રોડ, અમરેલી સંપર્ક નંબર ૯૯૭૮૨ ૬૮૪૦૬, ૯૭૧૨૪ ૪૧૨૪૫ પર વધુ માહિતી મળી શકશે.

વેકેશન પછી શરુ થતાં નવા સત્રમાં ધો. ૯ અને ધો.૧૦ માં પ્રવેશ મેળવવા માગતા હોય તેમણે http://esamajkalyan.Gujarat.gov.in પર આગામી તા.૩૧ મે -૨૦૨૨ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવું. આ ઉપરાંત શાળાઓ ખાતે સવારે ૮ થી બપોરે ૧ વાગ્યાના સમય દરમિયાન ફોર્મ ઓફલાઈન પણ સ્વીકારવામાં આવે છે. વધુ વિગતો માટે સંબંધિત શાળાઓનો સંપર્ક કરવો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/