fbpx
અમરેલી

લાઠી તાલુકા માં તાલુકા હેલ્થ ઓફિસર ડો મકવાણા ની અધ્યક્ષતા માં વેક્સિનેશન મેગા ડ્રાઇવ યોજાઈ

લાઠી તાલુકા માં કોવિડ વેક્સીનેશન અંતર્ગત સ્પેશિયલ  મેગા ડ્રાઇવ  કરવામાં આવીમાં.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ પટેલ સાહેબ  અને જિલ્લા રસીકરણ અધિકારી ડો. કાપડિયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ  અને લાઠી  તાલુકા માં પ્રા.આ.કેન્દ્ર આંસોદર, ચાવંડ,જરખીયા, મતિરાળા અને શહેરી આરોગ્ય કેન્દ્ર લાઠી માં તાલુકા હેલ્થ ઓફિસર ડો.આર.આર.મકવાણા ની અધ્યક્ષતા માં રસીકરણ ની મેગા ડ્રાઇવ  યોજવામાં આવી જેમાં કોરબેવેકસ, કોવેક્સિન, કોવિડશિલ્ડ વેક્સિન ના ડ્યું લીસ્ટ મુજબ બાકી રેહતા લાભાર્થીઓ ને  કોલ કરીને બોલાવી ને વેક્સિનેશન ની કામગીરી કરવામાં આવી. લાઠી  તાલુકામાં ગામ વાઇજ અને લાઠી વિસ્તાર માં  મેગા વેક્સિનેશન ડ્રાઇવ કરવામાં આવી .

તેમાં તમામ ગામો માં અને લાઠી શહેરી વિસ્તાર માં  આર.બી.એસ.કે મેડિકલ ઓફિસર, સી. એચ  ઓ., મ.પ.હે. વ. તથા ફી.હે.વ. અને આશાબેન દ્વારા આ તમામ કામગીરી કરવામા આવી તથા જિલ્લા લાઈઝન અધિકારી  ડો.કાપડિયા સાહેબ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો.મકવાણા સાહેબ સાથે જિલ્લા સુપરવાઈઝર શનિશ્વરાભાઈ તથા તમામ પ્રા.આ.કેન્દ્ર ના મેડિકલ ઓફિસર  તથા સુપરવાઈઝર દ્વારા અલગ અલગ સેશન સાઈટ ની મુલાકાત લઈ કામગીરી પૂર્ણ કરવા તમામ સ્ટાફ ને કહેવામાં આવ્યું હતું .  આ તકે ૩૧૦૦ વેક્સિન ના લક્સાંક સામે ૨૩૫૮ ની કામગીરી થતાં કુલ ૭૬ % જેવી કામગીરી થયેલ છે.તેવું તાલુકા હેલ્થ ઓફિસર શ્રી લાઠી ની યાદી જણાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/