fbpx
અમરેલી

લાઠી તાલુકામાં મધ્યાહ્ન ભોજન કેન્દ્રોમાં સંચાલક,રસોઇયા અને મદદનીશની આવશ્યકતા

લાઠી તાલુકાના ઇગોરાળા, કારકોલીયા, કૃષ્ણગઢ, ચાંવડપ્લોટ, જરખીયા પે.શાળા, ટોડા, ઠાંસા, દામનગર-૧,૨,૩ પ્રા.શાળા, દામનગર કન્યા પ્રા.શાળા, નારણગઢ, ભટ્ટવદર,માલવીયા પીપીરયા, લુવારીયા નવી, અંગ્રેજી પ્રા.શાળા લાઠી, લાઠી કન્યા શાળાઓમાં મધ્યાહ્ન ભાજન કેન્દ્રોમાં સંચાલકની આવશ્યકતા છે. આ માટે સામાન્ય ઉમેદવારોની માનદ વેતનથી ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત લાઠી તાલુકાના વિવિધ ૨૨ જેટલા કેન્દ્રો પર રસોઈયાની અને ૧૯ જેટલા કેન્દ્રો પર મદદનીશની જગ્યાઓ પર પણ ભરતી કરવામાં આવશે, જે હંગામી ધોરણે માનદ વેતનથી ભરવામાં આવશે. આ ભરતી માટે  ૨૦ થી ૬૦ વર્ષ વય મર્યાદા છે. શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું ધો.૧૦ હોવું જોઈએ.

રસ ધરાવતા ઉમેદવારોએ નિયત નમુનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, લાઠી ખાતેથી નિયત ફી ભરી મેળવી લેવાનું. જરુરી આધાર પુરાવા સાથે અરજી ફોર્મ તા.૦૧-૦૬-૨૦૨૨ સુધીમાં મધ્યાહ્ન ભોજન શાખા, મામલતદાર કચેરી, લાઠી ખાતે પહોંચડવા, મામલતદાર લાઠીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/