fbpx
અમરેલી

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના થોરડી ગામે બનેલ ખુનની કોશીશના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ

શ્રી અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર વિભાગ , ભાવનગર તથા શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક શ્રી , અમરેલી તથા શ્રી કે , જે .ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાવરકુંડલા વિભાગ , સાવરકુંડલા તથા શ્રી કે.સી.રાઠવા સાહેબ સર્કલ પોલીસ ઇન્સપેકટર , ધારી સર્કલ નાઓએ રેન્જ / ડિસ્ટ્રીક્ટ / ડિવીઝન / સર્કલ મા બનતા શરીર સંબંધી ગુન્હાના આરોપીઓ જે ગુન્હો કર્યા બાદ નાસી ગયેલ હોય તેઓને પકડવા માર્ગદર્શન અને સુચના આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . ભાગ – એ ગુ.ર.નં .૧૧૧૯૩૦૫૩૨૨૦૩૩૦ / ૨૦૨૨ આઇ.પી.સી. કલમ -૩૦૭ , ૩૨૬ , ૩૨૪ , ૩૨૩ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૩૪ મુજબનો ગુનો તા .૦૩ / ૦૬ / ૨૦૨૨ ના કલાક -૨૨ / ૩૦ વાગ્યે થોરડી ગામે બનેલ અને તા ૦૪/૦૬/૨૦૨૨ ના કલાક -૧૭ / ૪૦ વાગ્યે અત્રેના પો.સ્ટે.મા જાહેર થયેલ જે ગુનાના આરોપીઓ ગુન્હો કર્યા બાદ નાસી ગયેલ હોય જેઓને ગણતરીની કલાકોમા પકડી લઇ ગુન્હાના કામે ધોરણસર અટક છે . “ પકડાયેલ આરોપીઓ ( ૧ ) જમાલભાઇ બચુભાઇ મહીડા ઉ.વ .૫૮ ધંધો – ખેતી તથા માલઢોરનો ( ૨ ) અબ્દુલભાઇ ઉર્ફે અબો બચુભાઇ મહીડા ઉ.વ .૬૦ ધંધો મજુરી ( ૩ ) મહેબુબભાઇ અબ્દુલભાઇ મડીહા ઉ.વ .૩૦ ધંધો – માલઢોરનો ( ૪ ) જહાંગીરભાઇ જમાલભાઇ મહીડા ઉ.વ .૨૨ ધંધો ડ્રાઇવિંગ રહે . તમામ – થોરડી ગામ તા – સાવરકુંડલા જી – અમરેલી 237 આ કામગીરી એન.એ.વાઘેલા પો.સબ ઇન્સની રાહબરી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમના ASI ભગીરથસિંહ કનકસિંહ તથા ASI યુવરાજભાઇ સામતભાઇ તથા PC વરજાંગભાઇ રામભાઇ તથા PC મ.હુશૈનભાઇ રહીમભાઇ તથા PC મેહુલભાઇ ભોજુભાઇ તથા PC મનુભાઇ રામભાઇ વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/