fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમા રખડતાં ભટકતાં કૂતરાએ બટકું ભરી કરડતાં શહેરના સિનિયર સિટીઝન હર્ષદભાઈ જોશીએ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને કાનૂની નોટિસ મોકલી. પોતાને થયેલ શારીરિક યાતના અને માનસિક ત્રાસ બદલ થયેર ખર્ચની વ્યાજ સહિત રકમ ચૂકવવા માંગ  કરવામાં આવી

સાવરકુંડલા શહેરમા સાવરકુંડલા શહેરના સિનિયર સિટીઝન હર્ષદભાઈ જોશીને રસ્તે રખડતું કૂતરું કરડતાં પારાવાર મુશ્કેલી પડી અને સરકારી દવાખાને સારવાર અર્થે પણ જવું પડ્યું આમ એક રસ્તે રખડતું કૂતરું પણ કેટલું જોખમી હોય શકે છે તે આ ઘટના પરથી સુપેરે સમજી શકાય તેમ છે. આ સંદર્ભે હર્ષદભાઈ જોશીએ સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસરને સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કાનૂની નોટિસ મોકલી અને પોતાને શહેરનું રખડતું કૂતરુ કરડતાં પોતે સારવાર અર્થે સરકારી દવાખાને જવું પડેલ. વળી આ કૂતરું કરડતાં તેને થયેલ માનસિક અને શારીરિક યાતના બદલ સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને કાનૂની નોટિસ પાઠવવામાં આવી હતી.. અને પોતાને થયેલ શારીરિક યાતના અને માનસિક ત્રાસ બદલ ખર્ચની વ્યાજ સહિત ની રકમ ચૂકવવા માગણી પણ કરવામાં આવેલ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/