fbpx
અમરેલી

જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અમલીકરણ સમિતિની સમીક્ષા બેઠક મળી

શાળા પ્રવેશોત્સવ વર્ષ ૨૦૨૨-૨૩ના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અમલીકરણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. તા. ૨૩,૨૪ અને ૨૫ જૂન-૨૦૨૨ના રોજ અમરેલી જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે. જિલ્લા કલેક્ટરશ્રીએ સમીક્ષા બેઠકમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ના સુચારું આયોજન માટે વિસ્તૃત ચર્ચા કરી અને સુચનાઓ આપી હતી, ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રીએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨ના કાર્યક્રમ દરમ્યાન જિલ્લાની શાળાઓમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરવામાં આવે એ માટેના આદેશો પણ કર્યા હતા. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, અધિક કલેક્ટરશ્રી રવિન્દ્રસિંહ વાળા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/