fbpx
અમરેલી

પેટ્રોલપંપ બંધ કરાવવા ગાળો અને મારી નાંખવાની ધમકી આપી, ફરાર થઇ ગયેલ આરોપીને ગણત્રીના કલાકોમાં પકડી પાડતી અમરેલી એલસીબી

ગુન્હાની હકીકત : એક વર્ષ પહેલા અમરેલીમાં લાઠી રોડ ઉપર આવેલ ગુરૂદત્ત પેટ્રોલપંપના માલિક પાસે રૂ.દસ લાખની ખંડણી માંગી , ધમકી ભર્યો ફોન કરનાર છત્રપાલ વાળાની ઓડીયો ક્લીપ VTV ન્યુઝ ચેનલ તથા સોશિયલ મિડીયા પર વાઇરલ થઇ હતી . જે અનુસંધાને પેટ્રોલપંપના માલિક હિતેશકુમાર નવનીતલાલ આડતીયાએ ફરિયાદ આપતા આરોપી છત્રપાલ વાળા વિરૂધ્ધ અમરેલી સીટી પો.સ્ટે . એ – પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૩૨૧૦૬૩૦ / ૨૦૨૧ , ઇ.પી.કો. કલમ ૩૮૪ , ૩૮૭ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) મુજબનો ગુન્હો નોંધવામાં આવેલ હતો . જે ગુનો કરી ફરાર થઇ ગયેલ આરોપી છત્રપાલ વાળાને અમરેલી એલ.સી.બી. દ્વારા પકડી પાડવામાં આવેલ હતો .

અગાઉ થયેલ ફરિયાદનું મનદુઃખ રાખી , છત્રપાલ વાળા ગઇ કાલ તા .૧૮ / ૦૭ / ૨૦૨૨ ના રાત્રે ફરીથી ગુરૂદત્ત પેટ્રોલપંપ પર ગયેલ અને પેટ્રોલપંપ બંધ કરવાનું કહી ગાળો આપેલ અને પેટ્રોલપંપ બંધ નહિં કરો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઇ ગયેલ . આ અંગે પેટ્રોલપંપના માલિક હિતેશકુમાર નવનીતલાલ આડતીયાએ ફરિયાદ આપતા આરોપી છત્રપાલ વાળા વિરૂધ્ધ અમરેલી તાલુકા પો.સ્ટે . એ – પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૪૨૨૦૬૦ / ૨૦૨૨ , ઇ.પી.કો. કલમ ૫૦૪ , ૫૦૬ ( ૨ ) મુજબનો ગુન્હો નોંધવામાં આવેલ હતો .

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી . નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ .

જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર કે કરમા નાઓની સબરી હેઠાળ એલ.સી.બી. ટીમે ઉપરોક્ત ગુનો કરી ફરાર થઇ ગયેલ આરોપીને આજરોજ તા .૧૯ / ૦૭ / ૨૦૨૨ ના રોજ અમરેલી – લાઠી બાયપાસ ચોકડી નજીક આવેલ લાલાવાવ હનુમાનજીના મંદિર પાસેથી પકડી પાડી , પકડાયેલ આરોપી સામે ધોરણસર કાર્યવાહી થવા સારૂ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે . છે . પકડાયેલ આરોપીની વિગત છત્રપાલ કિશોરભાઇ વાળા , ઉ ૧૩૪ , રહે.અમરેલી , સત્યનારાયણ સોસાયટી , હનુમાનપર્ધા રો તા.જિ. અમરેલી .

પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિસ પકડાયેલ આરોપી છત્રપાલ ચંકિશોરભાઇ વાળા વિખ્ય છેલ્લા દસ વર્ષમાં અમરેલી જિલ્લામાં નીચે મુજબના ગુનાઓ નોંધાયેલ છે . ( ૧ ) બમરેલી સીટી પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦ / ૨૧૦૬૪૦-૨૦૨૧ , ઇ.પી.કો. ૩૮૪ , ૩૦૭ , ૦૪ , ૫૦૬ ( ૨ ) મુજબ

( ૨ ) અમરેલી સીટી પો.સ્ટે . બે – ધારે ગુની 1110000૨૦૧૪૬૦૮૨૦૨૦ ઇ.પી.કો. ૫ ૫૦૪ , ૫૦૬

( ૩ ) , ૧૧૪ મુજબ ૧૧૧ / ૦૨૦૧૫-૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૭ તથા ગુર એમ.વી. એક્ટ કલમ ૧૮૪ , ૧૩૪ મુજબ

( ૪ ) રાજુલા પો.સ્ટે . ગુ .૨ ૬૫૮૨૦૧૦ , ૦.પી.કો કલમ ૪૫૨ , ૩૨૩ , ૩૨૩ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) મુજબ

( ૫ ) અમરેલી સીટી પો.સ.ગુ. ૨૦/૨૦૧ , ૪.પી.કો. કલમ ૬૪૮ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ

( ૬ ) મરીન પીપાવાવ પો.સો. ગુ ૨૨૩૨૦૧૮ , ઇ.પી.કો. કામ ૫ , ૪૪૭ , ૫૦૪ , ૫૦૬ ( ૧ ) , ૫૦૬ ( ૨ ) , ૧૨૭ , ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજ

( ૭ ) બમરેલી સીટી પો . કળા ૧૭૨૮૨૦૧૦ , ૪.પી.કો. કલમ ૧૦ , ૧૧૪ મુજબ ૬ ) રાજુલા પી.ઓ શ્રી

આ કામગીરી અમરેલી પોલીય અધિક્ષકશ્રી હિંમર્જર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠા અમરેલી એલ.સી.બી ઇાર્જ પોલીસ ઇન્સથી બાર કેડરમાં તથા એકસીબી ટીમ દ્વારા કરવામાં

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/