fbpx
અમરેલી

યુવા મોડેલ વિધાનસભા એક અનોખો અને અદભુત પ્રયોગ – રીતેશ સોની

આઝાદી બાદ સૌપ્રથમવાર દેશમાં બનતી આ અભૂતપૂર્વ ઘટનાએ એક નવો ઇતિહાસ રચ્યો છે. ગુજરાત સરકારે યુવા મોડેલ એસેમ્બલીને આકાર આપી એક નવો ઇતિહાસ એક નવું કીર્તિમાન ગુજરાતની લોકશાહીમાં સ્થાપ્યું છે.
ગુજરાત ભરમાં યુવા અને તરવરીયા યુવાન અને યુવતીઓની પસંદગી કરી એક દિવસ માટે ગુજરાત વિધાનસભાના ફ્લોર ઉપર યુવા મોડેલ એસેમ્બલી એટલે કે પસંદ કરેલા યુવાનો દ્વારા વિધાનસભાના અધ્યક્ષ, મુખ્યમંત્રી, વિપક્ષ નેતા તેમજ વિવિધ વિભાગોના મંત્રીઓ તરીકે યુવાનો પોતાનું કૌશલ્ય બતાવશે.
ગુજરાત વિધાનસભા કાર્ય નું સંચાલન એક દિવસ માટે વિદ્યાર્થીઓ જ કરશે, આ વિધાનસભા માં અમરેલીમાંથી ચાર મંત્રી અને પાંચ ધારાસભ્ય તરીકે યુવાઓ પસંદગી પામ્યા છે.જે આપણા સર્વ માટે ગૌરવની વાત છે પસંદગી પામેલ વિદ્યાર્થીઓ ના નામ નીચે મુજબ છે :- 
1) હર્ષ સંઘાણી કૃષિ મંત્રીશ્રી
2) મનન ચાવડાશિક્ષણ મંત્રીશ્રી
3) માનસી ઠાકોર મત્સ્યઉદ્યોગ મંત્રીશ્રી
4) પ્રિંસ ડાયાણી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી
5) દેવ જોષી (MLA) 
6) ધુનબા ચૌહાણ (MLA)
7) ખુશી રાજ્યગુરુ (MLA) 
8) હેત્વી વઘાસીયા  (MLA)
9) પ્રાંજલ મેનન (MLA)
આ અભૂતપૂર્વ કાર્યક્રમ ના આયોજન બદલ ગુજરાત સરકાર તેમજ સ્કૂલ પોસ્ટને જિલ્લા ભાજપ અગ્રણી રિતેશ સોની એ  ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/