fbpx
અમરેલી

દામનગર ગ્રામ પંચાયતનું કામ વહેલી તકે પૂર્ણ કરવા સ્થાનિક કક્ષાએ માંગ ઉઠી

દામનગર ના શાખપુર ગ્રામ પંચાયત ધર નું કામ બે વર્ષ થી જેમ નું તેમ વિકાસ વેગ માં ક્યારે આવશે ? જિલ્લા પંચાયત અને ધારાસભ્ય સમક્ષ સરપંચ ની માંગ ને વર્ષ કરતા વધુ સમય થી રાજીવગાંધી પંચાયત ભવન નું કામ કરતી એજન્સી પંચાયત ભવન ક્યારે પૂરું કરશે આ કામ બે વર્ષ થી અઘ્ધર તાલ કેમ? અમરેલી જિલ્લા પંચાયત ના સદસ્ય અને ધારાસભ્ય સમક્ષ સ્થાનિક સરપંચ સહિત સદસ્ય ની માંગ વિકાસ ને વેગ ક્યારે મળશે ? તેવા વેધક સવાલ સાથે શાખપુર ગ્રામ પંચાયત ભવન માટે સ્થાનિક કક્ષા એથી માંગ ઉઠી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/