fbpx
અમરેલી

ગાંધીના ગુજરાતમાં પ્રથમવાર E-એફ.આઈ.આર. શરૂ

ગાંધીના ગુજરાતમાં પ્રથમવાર E-એફ.આઈ.આર. શરૂ થતા અમરેલી જિલ્લામાં જાહેર જનતાને સમજ આવે તે માટે આખા જિલ્લામાં E એફ.આઈ.આર.થી કોઈ મોબાઈલ ચોરાઈ જાય કે વાહન ચોરાઈ જાય ત્યારે e એફ.આઈ.આર.થી ફરિયાદ નોંધી શકવાની સમજણ અમરેલી સાવરકુંડલા સહિત સમગ્ર જિલ્લામાં પોલીસે શુભારંભ કરવાયો હતો E એફ.આઈ.આર. સેવા અંગે જાગૃતિના કાર્યક્રમ યોજાયો હતો

જેમાં જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા અમરેલી ખાતે દિલીપભાઈ સંઘાણી ટાઇનહોલ ખાતે e એફ.આઈ.આર. કાર્યક્રમનું દીપ પ્રાગટય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો બાદ એસપી હિમકરસિંહ દ્વારા સાવરકુંડલા ની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે E એફ.આઈ.આર. લોન્ચિંગ કાર્યકમ યોજવામાં આવેલ હતો જેમા મોટા સ્ક્રીન દ્વારા e એફ.આઈ.આર કેમ નોંધાઇ તેવી સમજદારી આપવામાં આવી હતી

સાથે પોલીસ પ્રજાનો મિત્ર છે ને પોલીસમાં કોઈપણ અગવડતા ફરિયાદ હોય તો પોલીસ મથકનો સંપર્ક કરવાની વાત એસપી હિમકરસિંહ એ કરી હતી ને અમરેલી જિલ્લાના તમામ તાલુકા મથકો પર e એફ.આઈ.આર.અંગે જાગૃતિ કાર્યક્રમ કરીને અમરેલી જિલ્લાની જનતાને જાગૃતિ કરવાનું સુંદર કાર્ય અમરેલી એસપી હિમકરસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું…

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/