fbpx
અમરેલી

શરીર સબંધી ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ

હિમકર સિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં શરીર સબંધી અને મીલ્કત સબંધી ગુનાના આરોપી જે પોતાની ધરપકડ ટાળવા નાસતા – ફરતા હોય તેઓને પકડી પાડવા સારૂ સુચના આપવામાં આવેલ . જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ .

જે અંતર્ગત અમરેલી રૂરલ પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૪૨૨૦૫૫૮ / ૦૨૨ IPC કલમ ૩૨૩,૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૧૧૪ ના ગુનાના કામના આરોપીઓ છેલ્લા બે માસથી પોતાની ધરપકડ ટાળવા નાસતા – ફરતા હોય તેને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ

આરોપીની વિગત : ( ૧ ) નાગરાજભાઇ જનકભાઇ વાળા ઉ.વ .૩૧ ધંધો.ખેતી રહે , ગોંડલ , સિધ્ધાર્થનગર , આશાપુરા ચોકડી , ગાયત્રી મંદિર પાસે તા.ગોંડલ જી.રાજકોટ ( ૨ ) પુષ્પરાજભાઇ જનકભાઇ વાળા ઉ.વ .૨૮ ધંધો.ખેતી રહે , ગોંડલ , સિધ્ધાર્થનગર , આશાપુરા ચોકડી , ગાયત્રી મંદિર પાસે તા.ગોંડલ જી.રાજકોટ ( ૩ ) આશિષભાઇ વિરકુભાઇ વાળા ઉ.વ .૩૭ ધંધો.ખેતી રહે , મોટા દડવા , દરબારગઢ , તા.ગોંડલ જી.રાજકોટ

આ કામગીરી શ્રી હિમકર સિંહ , પોલીસ અધિક્ષક , અમરેલી નાઓની સુચનાથી શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચા.પો.સબ.ઇન્સ . તથા અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/