fbpx
અમરેલી

ચલાલા પોલીસ સ્ટેશાન વિસ્તારમાથી ૧ કિલો ૧૯૪ ગ્રામ ગાંજા સાથે એક ઈસમને પકડી પાડતી અમરેલી એસ.ઑ.જી.

અશોક કુમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગરનાંઓ દ્વારા ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ , કેફી ઔષધો , મન : પ્રભાવી દ્રવ્યો તથા એન.ડી.પી.એસ. ( ગાંજો , અફીણ , હેરોઇન , એમ.ડી. ) વિગેરેના ગેરકાયદેસર વેપાર , હેરા – ફેરી , વેચાણ અટકાવવા સુચના આપવામાં આવેલ હોય , જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , અમરેલીનાઓનાં માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને આવા ગે .કા.વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ .

જે અનુસંઘાને શ્રી પી.બી.લક્કડ પોલીસ સબ ઈન્સપેક્ટ , ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી. ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય , ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે , ચલાલા વિસ્તારમાં રહેતો નુરમામદ નજરમામદ બ્લોચ રહે.ચલાલા , તળાવ કાંઠે દહીડા વાસ , તા. ધારી , જી.અમરેલીવાળો ગેરકાયદેસર ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે . જે અન્વયે સદરહું જગ્યાએ રેઇડ કરતા મજકુર ઈસમને ગાંજાનાં જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .

પકડાયેલ આરોપી – ( ૧ ) નુરમામદ નજરમામદ બ્લોચ , ઉ.વ. – ૫૧ , ધંધો – ડ્રાઈવીંગ રહે.ચલાલા , તળાવ કાંઠે દહીડા વાસ , માર્કેટ યાર્ડ ડેપો પાછળ તા.ધારી , જી.અમરેલીવાળો :કબ્જે કરેલ મુદ્દામાલ : મજકુર પકડાયેલ ઈસમની પુછપરછ દરમિયાન ગે.કા. માદક પદાર્થ ગાંજો પોતાનાં ભાઇના કબ્જા ભોગવટાનાં રહેણાંક મકાનની અગાસી ઉપર મુકી આવેલ હોય , જે ગે.કા. માદક પદાર્થ ( ૧ ) ગાંજો ૧ કીલો ૧૯૪ ગ્રામ , કિ.રૂા .૧૧,૯૪૦ / – તથા ( ૨ ) એક ઇલેકટ્રોનિક વજન કાંટો કિ.ગ઼ .૫૦૦ / – મળી કુલ કિ.રૂા .૧૨,૪૪૦ / – ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે . પકડાયેલ આરોપી વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ અન્વયે ગુનો રજીસ્ટર કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ચલાલા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે .

આમ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , નાઓની સુચનાં તથા માર્ગદર્શન હેઠળ સર્કલ પોલીસ ઈન્સ . , શ્રી કે.સી.રાઠવા ધારી સર્કલ , તથા શ્રી પી.બી.લક્કડ પોલીસ સબ ઈન્સપેક્ટ , ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા એક ઈસમને ગાંજાનાં જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/