fbpx
અમરેલી

ધોરાજી તાલુકાના વાડોદર ગામે ભાગ્યોદય વિદ્યા મંદિરમાં ૭૫ પુસ્તકોનું પ્રદર્શન યોજાયું

ધોરાજી તાલુકાના વાડોદર ગામે ભાગ્યોદય વિદ્યા મંદિરમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ક્રાંતિવીરોના જીવન કવન આધારીત ૭૫ અલભ્ય પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવેલ હતું. જેમાં અલભ્ય હોય તેવા પુસ્તકો પ્રદર્શનમાં ખુલ્લા મુકી બાળકો વાલીઓને અને શાળા સ્ટાફને વાચનભુખ સંતોષવા માટે અપાયેલ હતા. શાળાના કુલ ૭૦૦ વિદ્યાર્થીઓ અને ૧૦૦ જેટલા વાલીઓએ આ પ્રદર્શનનો લાભ લીધો હતો.

આ તકે ધોરાજીના ઈતિહાસ પ્રેમી સવજીભાઈ પટોળીયા સંકલીત આઝાદી અંતર્ગતના પુસ્તકોનું પ્રદર્શન રજુ કરેલ. સમગ્ર સંચાલન શાળા પરીવાર અને ટ્રસ્ટી ગોપાલભાઈ નારીયાએ કરેલ હતું. આ પ્રદર્શનમાં જલકારીબાઈ, રાણી લક્ષ્મીબાઈ, રાષ્ટ્રપિતા ગાંધીજી, સુભાષચંદ્ર બોઝના સાથીદારો, ૧૮૫૭ વિપલવ, ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓ, ગુજરાતમાં મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓ, આવા ૭૫ પુસ્તકો તથા આઝાદીથી અત્યાર સુધીના મુખ્ય ઘટનાક્રમને સાંકળી લેતા વિવિધ મેગેજીનો પ્રદર્શનમાં મુકવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/