fbpx
અમરેલી

પીપાવાવના ખેરા ગામેથી દારૂની બોટલ અને મુદ્દામાલ સાથે પકડી પાડતી પીપાવાવ પોલીસ ટીમ

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબનાઓએ અમરેલી જીલ્લામાંથી જુગાર / દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર / દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ.

જે અન્વયે પીપાવાવ મરીન પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી ડી.બી.મજીઠીયા સાહેબ તથા મરીન પીપાવાવ ટીમ દ્વારા લાલજીભાઇ મોહનભાઇ ગુજરીયા રહે.ખેરા ગામ માયલી સીમ વિસ્તાર તા.રાજુલા જી.અમરેલી વાળાએ ગે.કા.વગર પાસપરમીટે પોતાના રહેણાંક મકાને ભારતીય બનાવટનો ઇંગલીશ IMPERIAL BLUE HAND PICKED GRAIN WHISKY ૭૫૦ એમ.એલ.ની કંપની રીંગ પૈક બોટલ નંગ -૧૧૫ તથા BAGPIPER DELUXE WHISKY ૭૫૦ એમ.એલ.ની કંપની રીંગ પૈક બોટલ નંગ -૩૧ તથા Romanov Premium Vodka ૭૫૦ એમ. એલ.ની કંપની રીંગ પૈક બોટલ નંગ -૨૧ તથા DSP BLACK DELUXE WHISKY ૭૫૦ એમ. એલ.ની કંપની રીંગ પૈક બોટલ નંગ -૩૮ મળી કુલ કિ.રૂ .૬૩૬૪૦ / -ના મુદ્દામાલ પકડી પાડતી પીપાવાવ મરીન પોલીસ ટીમ

આરોપીઓની વિગત ( ૧ ) લાલજીભાઇ મોહનભાઇ ગુજરીયા રહે.ખેરા ગામ માયલી સીમ વિસ્તાર તા.રાજુલા જી.અમરેલી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/