fbpx
અમરેલી

અમરેલી જિલ્લાની વિવિધ સહકારી મંડળીઓ દ્વારા વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું

અમરડેરીના નવા પ્લાન્ટના મેદાનમાં અમરેલી જિલ્લા મધ્યસ્થી સહકારી બેંક લિ., અમરેલી જિલ્લા દૂધ સહકારી સંઘ લિ. (અમર ડેરી), અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ, અમરેલી જિલ્લા સહકારી સંઘ, ગુજરાત મહિલા ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટી લી., શ્રી સરદાર પટેલ ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટી લી. અને જિલ્લાની વિવિધ સહકારી મંડળીઓ દ્વારા વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે કેન્દ્રિય કેબિનેટ મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, એન.સી.યુ.આઈ. અને ઇફકો ના અધ્યક્ષ શ્રી દિલીપભાઇ સંઘાણી, અમરડેરી પ્રમુખ શ્રી અશ્વિનભાઇ સાવલિયા, અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ શ્રી જયંતિભાઇ પાનસુરીયા, ગુજરાત મહિલા ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટી લી. નાં અધ્યક્ષ શ્રી ગીતાબેન સંઘાણી અને અમરેલી જિલ્લાના સહકારી આગેવાનો તેમજ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/